SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. વિષ્ણુનું ધનુષ્ય ૧૩. શંખ ૧૪. વિષ - આઠ પ્રકારના આત્મા : ૧. દ્રવ્યાત્મા ૨. કષાયાત્મા ૩. યોગાત્મા ૪. ઉપયોગાત્મા ૫. જ્ઞાનાત્મા ૬. દર્શનાત્મા ૭. ચારિત્રાત્મા ૮. વીર્વાત્મા આ આઠ પ્રકારના અંધ : ૧. રાત્રિ અંધ ૨. દિવાંધ ૩. જન્માંધ ૪. માનાંધ ૫. માયાન્ય ૬. ક્રોધાન્ય ૭. કામાન્ય ૮. લોભાબ્ધ - શંકર પ્રશ્નોત્તરી મનની નવ શક્તિ : ૧. ધર્ય ૨. તર્ક-વિતર્કમાં નિપુણતા ન આકાશગંગા • ૨૪૮ + ૩. સ્મરણ ૪. બ્રાંતિ ૫. કલ્પના ૬. ક્ષમા ૭. શુભ સંકલ્પ ૮. અશુભ સંકલ્પ ૯. ચંચળતા - મહાભારત શાંતિપર્વ અંગુલના ત્રણ ભેદ : ૧. આત્માંગુલઃ જે કાળમાં માનવોની આંગળીનું જે માપ હોય તે. આત્માંગુલથી વસ્તુઓ મપાય છે. ૨. ઉત્સધાંગુલ : સાત હાથની ઊંચાઇવાળાની એક આંગળીથી ઉત્સધાંગુલનું માપ થાય છે. તેના દ્વારા શરીર મપાય છે. પ્રમાણાંગુલ : એક હજાર ઉત્સધાંગુલ = એક પ્રમાણાંગુલ. આનાથી શાશ્વત પર્વત, પૃથ્વી, વિમાન વગેરે મપાય છે. આધ્યાત્મિક વીર્યના દસ પ્રકાર : ૧. ઉદ્યમ ૨. ધૃતિ ૩. ધીરતા ૪. પરાક્રમ ૫. ક્ષમા ૬. ગંભીરતા ૭. ઉપયોગ | આકાશગંગા • ૨૪૯ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy