SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ વિચાર નહિ બદલનાર : પોતાનો વિચાર ક્યારેય નહિ બદલનાર બે જણ છે : ૧. મૂર્ખ ૨. મૃતક (મરેલો) - લાવેલ મનુષ્યના વિચારોને બદલનાર : ૧. અનુભવ ૨. જ્ઞાન ૩. ઉન્મેષ ૪. ઉંમર - હરિ ઑ વિચારથી જ સફળ થાય છે : cછે બળ ટકતા નથી : & ભણનારની પાસે મૂર્ખતા ટકતી નથી. cછે જ૫નારની પાસે પાપ ટકતા નથી. Cછે મૌન રહેનારની પાસે ઝગડો ટકતો નથી. Cછે સાવધ રહેનારની પાસે ભય ટકતો નથી. - નીતિ વાક્ય ચાર ભોજન : ૧. ધર્મ ભોજન : આત્મસાધનામાં પરાયણ મુનિઓ ભિક્ષાથી નિર્વાહ ચલાવે છે. ૨. કર્મ ભોજન : કામ કરીને પૈસા મેળવીને પેટ ભરે તે ગૃહસ્થોની આજીવિકા. ૩. રામ ભોજન: આંધળા, પાંગળા લોકો ભીખ માંગીને ચલાવે છે. ૪. હરામ ભોજન : કાંઇ પણ કર્યા વિના આળસુ થઇને પડ્યા પડ્યા ખાય તે. • છોડી દો : છે દયાહીન ધર્મને. Cછે ક્રિયાહીન ગુરુને. cછે સમર્પણહીન પત્નીને, છે સ્નેહહીન બાંધવોને. - ચાણક્ય નીતિ જ આંધળા, બહેરા, મૂંગા કોણ? છે આંધળો કોણ ? અકાર્ય ન જુએ તે. બહેરો કોણ ? પર-પીડા ન સાંભળે તે. છે મૂંગો કોણ ? અવસરે પણ મધુર ન બોલે તે. ન આકાશગંગા • ૨૨૦ | & સમય પ્રમાણે સ્કૂર્તિ ક્રિયા છે ક્રિયાનું ફળ - યોગ વાશિષ્ઠ-૨ મહાન કાર્ય : મહાન વિચાર કાર્યમાં પરિણમે ત્યારે તે મહાન કાર્ય બની, જાય છે. - હેજલિટ | આકાશગંગા • ૨૨૬ +
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy