SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ હાસ્ય : છે ઉત્તમનું આંખોમાં. છે મધ્યમનું હોઠમાં. છે સામાન્યનું દાંતમાં. • ઓળખાય : છે ઉત્તમ : પોતાના નામથી. છે મધ્યમ : પિતાના નામથી. છે અધમ : મામાના નામથી. છે અધમાધમ : સસરાના નામથી. ક કઇ રીતે ચાલવું ? (જીવવું ?) : • દૃષ્ટિપૂત પગ મૂકો. છે વસંપૂત પાણી પીઓ. એ સત્યપૂત વાણી બોલો. છે હૃદયપૂત વાત આચરો. - મનુસ્મૃતિ ૬/૪૬ જ સાચા આંખ, તપ વગેરે : Cછે વિદ્યા સમાન આંખ નથી. છે સત્ય સમાન તપ નથી. - રાગ સમાન દુ:ખ નથી. છે ત્યાગ સમાન સુખ નથી. - મહાભારત શાંતિપર્વ ૧૨ જ સભ્યતા : છે ખૂબ જ જોરથી હસવું નહિ. Cછે શબ્દયુક્ત અપાન વાયુ છોડવો નહિ. છે મોં ઢાંક્યા વિના છીંક, બગાસું, ખાંસી ખાવા નહિ. ન આકાશગંગા • ૨૨૪ | છે આંગળીથી નાક ખોતરવો નહિ. છે દાંત કચકચાવવા નહિ. છે નખો દ્વારા અવાજ કરવો નહિ. - ચરક સંહિતા સૂત્રસ્થાન ૮/૧૯ ખરીદ-વેચાણના સમયે : આજે ભલે મણિ પગમાં રગદોળાય અને કાચ ભલે મસ્તક પર શોભે પણ જયારે ખરીદ-વેચાણનો સમય આવશે ત્યારે કાચ કાચ રહેશે, મણિ મણિ રહેશે. - ચાણક્યનીતિ ૧૫/૯ ગુપ્ત યોજના (મંત્રણા) ફૂટી જવાના સ્થાનો : ૧. ઇગિત : ગુપ્ત વિચારણા કરનારની શરીર ચેષ્ટા. ૨. આકાર : શરીરની સૌમ્ય કે રૌદ્ર આકૃતિ. મદિરા પાન : દારૂ પીતા માણસ બધુ બકી નાખે છે. ૪. પ્રમાદ : અસાવધાનીથી માણસના મુખમાંથી વાત નીકળી જાય છે. નિદ્રા : સૂતેલો માણસ પણ ઘણીવાર મનની વાત બોલી જતો હોય છે. - નીતિ વાક્યામૃત ૧૦/૩૫ જેને બધા આપવા ઇચ્છે છે, પણ પ્રાયઃ કોઇ લેવા નથી ઇચ્છતું તે કઈ ચીજ ? ઉપદેશ, સલાહ ! - રામતીર્થ | આકાશગંગા • ૨૨૫ -
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy