SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ નવપદમાં સાર શું ? ‘અરિહંત’ અરિહંતમાં સાર શું ? ‘કરૂણા’ * ચાર શાસ્ત્રનો સાર : ૧. આયુર્વેદશાસ્ત્રનો સાર : પહેલાનું ખાધેલું પચ્યા પછી જ જો. ૨. ધર્મશાસ્ત્રનો સાર : પ્રાણીમાત્ર પર કરૂણાભાવ રાખો. ૩. અર્થશાસ્ત્રનો સાર : ક્યાંય વિશ્વાસમાં રહેશો નહિ. ૪. કામશાસ્ત્રનો સાર : સ્ત્રીઓ પર કોમળ રહો. * લઇ લો : → વિષમાંથી પણ અમૃત લઇ લો. - બાળક પાસેથી પણ સારી વાત લઇ લો. શત્રુ પાસેથી પણ સારું આચરણ શીખી લો. ઉકરડામાંથી પણ સોનું લઇ લો. * લઇ લો : છાસમાંથી માખણ. કાદવમાંથી કમળ. સમુદ્રમાંથી અમૃત. વાંસમાંથી મોતી. માટીમાંથી સોનું. ફૂલમાંથી સુગંધ. વૃક્ષમાંથી ફળ. આકાશગંગા - ૨૦૦ - મનુ સ્મૃતિ → ફળમાંથી રસ. » દેહમાંથી ધર્મ. * બાળક જન્મે છે ત્યારે : બાળક જન્મે ત્યારે રડતાં-રડતાં બોલે છે : આ... આ... આ... પછી એ બોલે છે : ઊ... ઊ... ઊ... મોટો થાય પછી બોલે છે : મ... મ... મ... આ + ઊ + મ = ઓમ્ ધરતી પર જન્મ લેતો બાળક જાણે કહે છે : ‘ઓમ્’. ઓ જીવન ! હું તારો સ્વીકાર કરું છું. ‘ઓમ્’ એટલે હા, સ્વીકાર. * બાળકના છ ગુણ : કોમળતા વિનોદ પ્રિયતા ૧. ૨. ૩. ૪. *** ૪૩. બાળક ૫. ૬. જિજ્ઞાસાવૃતિ * આદર્શ બાળકો : અનુકરણ પ્રિયતા ચંચળતા સ્વતંત્રતા ભક્ત બાળક : નાગકેતુ, ધ્રુવ, પ્રહ્લાદ, શુકદેવ, મીરાં. ગુરુભક્ત બાળક : વજ્રમુનિ, મનકમુનિ, અર્જુન, એકલવ્ય. મા-બાપના ભક્ત : ગણેશ, રામ, ભીષ્મ, શ્રવણ, યશોવિજયજી, હેમચંદ્રસૂરિજી. આકાશગંગા - ૨૦૧
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy