SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ક્રૂરતા ૮. કૃતજ્ઞતા * પશુઓમાં પણ ગુણો શોધો : સિંહથી એક : નાનું મોટું કોઇ પણ કામ પૂરા પ્રયત્નથી કરવું. → બગલાથી એક : દેશ, કાળ, બળને અનુસારે ઇન્દ્રિય સંયમ કરી કામ કરવું. → કૂકડાથી ચાર ઃ જલ્દી ઊઠવું. ૧. ૨. યુદ્ધ માટે તૈયાર કરવું. ૩. ભાઇઓને હિસ્સો આપવો. ૪. આક્રમણ કરી ભોજન કરવું. → કાગડાથી પાંચ ૧. ગુપ્ત મૈથુન ૨. સાવધાની ૩. ૪. ૫. અવિશ્વાસ કૂતરાથી છ ઃ ૧. ઘણું ખાઈ શકવું. ૨. થોડામાં પણ સંતોષ. ૩. સુખેથી સૂવું. જલ્દી જાગવું. - વિદુરનીતિ ધૃષ્ટતા સમય પર સંગ્રહ ૪. ૫. માલિકની વફાદારીપૂર્વક ભક્તિ કરવી. ૬. બહાદૂરી. આકાશગંગા • ૧૯૦ - D ગધેડાથી ત્રણ : ૧. થાકવા છતાં ભાર ઉપાડવો. ૨. ઠંડી-ગરમીની પરવા નહિ કરવી. 3. સદા સંતોષી રહેવું. * પાંચમા આરાના પાંચ ‘મહાન ગુણો’ : ૧. સેવકજન વત્સલ : રાગ-દ્વેષાદિ અનાદિના અમારા સેવકો છે. એમને અમે શી રીતે કાઢીએ ? શરણાગત વત્સલ માણસ કદી શરણે આવેલાને કાઢી મૂકે ? ૨. અચલચિત્ત : મિથ્યાત્વાદિ માન્યતામાં સંપૂર્ણ દંઢ રહેનારા છીએ. એ તો ઇન્દ્રભૂતિ ગૌતમ વગેરે ભોળા હતા એટલે ફરી ગયા. . . બાકી અમે એવા કાચા-પોચા નથી કે ફરી જઇએ ! ૩. નિર્લોભી : જુઓ તો ખરા ! અવંતી સુકુમાલ, શાલિભદ્ર વગેરે કેટલા લોભી હતા ? પાસે ઘણું હોવા છતાં હજુ ઘણું મેળવવાની લાલસા છોડી શક્યા નહિ. અમે તો ખૂબ જ સંતોષી છીએ. પાંચ-પચીસ લાખ મળી જાય એટલે બહુ થયું ! સંતોષ ! ૪. ઉદાર : ચોથા આરાના લોકો તો બહુ કંજૂસ ! કમાયેલું જરાય છોડે નહિ ! અમે તો ખૂબ જ ઉદાર ! ગમે તેટલો તપ ત્યાગ કમાયેલો હોય, પણ ક્ષણવાર ક્રોધ કરીને જવા દઇએ છીએ. ચિંતા શી ? ફરી કમાઇ લઇશું ! ૫. સાહસિક : ચોથા આરાના લોકો કેટલા બીકણ ? મૃત્યુ, રોગ, પરાજય, આથમતો સૂરજ, ઘરડો માણસ કે કરમાયેલું ફૂલ - આવા સાદા નિમિત્તોથી ગભરાઇને આકાશગંગા - ૧૯૧ |
SR No.008963
Book TitleAakashganga
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages161
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy