SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બાળમૃત્યુ દરમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને ગુજરાત સમાચાર : તા. ૨૧/૪/૦૭ બાળકો મરી રહ્યા છે ? કે પછી એમનાં મરણ પ્રત્યે જાણી જોઈને અહીં આંખમીંચામણાં કરવામાં આવી રહ્યા છે? દર વરસે આ દેશમાં માત્ર ત્રણ વરસથી નીચેની વયના દોઢ લાખ બાળકો અને સાડા ત્રા લાખ બાળકીઓ અર્થાન કુલ પાંચ લાખ બાળકો માત્ર ઝાડા ડાયરીયાના કારણે પરલોક ભેગા રવાના થઈ રહ્યા છે ! સરકાર માત્ર બે-ત્રણ કરોડ રૂપિયા છે આ માટે ફાળવવા તૈયાર થઈ જાય તો આ પાંચ લાખ બાળમરણ અટકાવી શકાય તેમ છે, પણ સ૨કા૨ કોનું નામ? બાળકીની ગર્ભમાંથી જ હત્યા ન થઈ જાય એ માટે જાતજાતના સેમિનારો યોજીને, ભાષણબાજી કરીને કરોડો રૂપિયા એ માટે ફાળવવા સરકાર તૈયાર છે પણ જે સાડા ત્રણ લાખ બાળકીઓ જન્મીને આ ધરતી પર શ્વાસ લઈ રહી છે એમને બચાવી લેવા સરકાર એક રૂપિયો ફાળવવા તૈયાર નથી ! આ માટે દોષનો ટોપલો કોના પર નાખવો ? નિષ્ઠુર શાસકો પર ? કે બલની પ્રશ્નનો પર ૨૪
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy