SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૬ જેનાં એવા, મોક્ષસુખના પ્રવર્તક અને મહાજ્ઞાની (સર્વશ) શાન્તિનાથને, મન, વચન, કાયાએ કરી સાવધાન થયો છતો હું શરણે જાઉં છું. ૧૮. શ્રી અજિતજિન સ્તુતિ વિણઓણય-સિરરઇ-અંજલિ-રિસિગણ-સંધુએ 'થિમિએ, વિબુહાહિવધણવઈ-નરવઈ-યુઅ-મહિ-અશ્ચિ બહસો | અઈ-સગય-સરયદિવાયરસમહિઅ-સપ્ટભં તવસા, ગયણ-ગણવિયરણ-સમુઈઅ-ચારણ-વંદિઅં સિરસા // ૧૯. કિસલયમાલા // અસુર-ગલ-પરિવંદિઅં, કિન્નરોગનમંસિઅા દેવકોડિસય-સંધુએ, સમણસંઘ-પરિવંદિi | ૨૦ || સુમુહં. અભયં અણહં, પઅરયંઅરુયં અજિએ, ૧. મનના શુભ-અશુભ વિકલ્પરહિત હોવાથી તરંગ વિનાના સમુદ્ર જેવા નિશ્ચલ. ૨. વિબુધ એટલે પંડિત-સારા કવિ તેના અધિપ એવો અર્થ પણ થાય છે. ૩. જઘન્ય પણ એક ક્રોડ દેવતા ભગવંતની સેવામાં હોય છે. ૪. પાશયતિ મલિનયતિ તત્ પાપમુ આત્માને મલિન કરે તે પાપ. ૫. અરજે કર્મરજરહિત એવો અર્થ પણ થાય છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy