SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ વિમલસસિકલા - નિર્મળ ચંદ્રની | અઈરેઅ-સાર-અધિકસ્થિરતાવાળા. પ્રભા કરતાં. | કસુમલયા - કુસુમલતા નામે છંદ. અરેઅસોમં-અધિક સૌમ્યતાવાળા. | સત્તે - સત્વ (વ્યવસાય)માં. વિતિમિરસૂરકર - વાદળાં રહિત | અજિસં - નહિ જીતાય એવા. સૂર્યના કિરણો કરતાં. સારીરેબલે-શરીરસંબંધી બળમાં. અરેઅત - અધિક તેજવાળા. તવસંજમે-તપ અને ચારિત્રવિષે. તિઅસવાંગણ - દેવતાઓના | એસ- એ પ્રકારે સ્વામીઓના સમુદાય કરતાં. અરેઅરૂવં - અધિક રૂપવાળા. | | જિર્ણઅજિસં - અજિતનાથ જિન ધરણીધરપ્પવર - પર્વતમાંહે શ્રેષ્ઠ | ભુ અગપરિરિંગિ - ભજગ (મેરૂ પર્વત) કરતાં. | પરિરિગિત નામે છંદ. - શ્રી શાન્તિજિન સ્તુતિ કુરુજણવય-હત્થિણાઉર-નરીસરો પઢમં, તઓ મહાચક્કટ્ટિમોએ મહિપ્પભાવો; જો બાવત્તરિપુરવર-સહસ્સવરનગર-નિગમ-જણવયવઈ બત્તીસા-રાયવરસહસ્સાણુયાયમન્ગો; ચઉદસવરરયણ - ૧. જેમાં કર ન હોય તે. ખોટા વ્યાપારીઓની દુકાનવાળાં સ્થાનોવ્યાપારનાં સ્થાનો. ૨. ચૌદ રત્નો દરેક ચક્રવર્તિને હોય, તે આ પ્રમાણે જાણવા. (૧) ચક્રરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, વૈરીનું મસ્તક છે. (૨) છત્રરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, ચક્રવર્તિના હસ્ત સ્પર્શે બાર યોજન વિસ્તારવાળું થાય. જે ઉત્તરના મ્લેચ્છ રાજાના દેવતાઓએ વરસાવેલા વર્ષાદને રોકવા સમર્થ થાય. (૩) દંડરત્ન તે ધનુષ્ય પ્રમાણ હોય, વાંકી ભૂમિને સરખી
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy