SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ વસ્જસિંખલા - વજશૃંખલા. | મહામાણસિયા - મહામાનસિકા. વર્જકસિ - વજાંકુશી. દેવીઓ - દેવીઓ. ચકકેસરી - ચક્રેશ્વરી. જફખા - યક્ષો. નરદત્તા - નરદત્તા-પુરુષદત્તા. ગોમુહ - ગોમુખ. કાલી - કાળી. તિમુહ - ત્રિમુખ. મહાકાળી મહાકાળી. જખેસ - યક્ષેશ. ગોરી - ગૌરી. તુંબરૂ - તુંબરૂ. તહ – તેમજ. ગંધારી - ગાંધારી. કુસુમો કુસુમ. માયંગવિજયઅજિયા - માતંગ મહજાલા - મહાજવાલા. માણવી - માનવી. વિજય અને અજિત વઈરુટ્ટા - વૈરોચ્યા. ખંભો - બ્રહ્મ. અચ્છત્તા - અચ્છતા. મણુઓ - મનુજ. માણસિયા - માનસિકો. સુરકુમારો - સુરકુમાર. સંતિક સંતિજિર્ણ, જગસરણે, જયસિરીઇ દાયા ! સમરામિ ભત્તપાલગનિવાણી-ગરુડજ્યસેવા ૧ અર્થ - શાન્તિના કરનાર, જગતને શરણભૂત, જયલક્ષ્મી (જય અને લક્ષ્મીના)ના આપનાર અને ભક્તજનોનું પાલન કરનાર, નિર્વાણદેવી અને ગરૂધ્યક્ષે કરી છે સેવા જેમની એવા શ્રી શાન્તિનાથ જિનનું હું સ્મરણ કરું છું. ૧. ૐ સનમો વિપ્રોસહિ-પત્તાણસંતિ૧. જેની વિષ્ટા અને મૂત્ર ઔષધિરૂપ છે અથવા જેની વિષ્ટા અને મૂત્ર સર્વ રોગનું હરણ કરે છે એવી લબ્ધિવાળા. નાસકી.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy