SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ વિદધાતુ - આપો. વાંછિતફલ - ઇચ્છિત ફલને. વીતરાગઃ - રાગદ્વેષરહિત. ૨૧૦ મંડપઃ - માંડવગઢ. વૈભારઃ - વૈભારગિરિ. કનકાચલઃ - કનકાચલ પર્વત. અર્બુદગિરિઃ - આબુપર્વત. ખ્યાતઃ - પ્રસિદ્ધ. અષ્ટાપદપર્વતઃ - અષ્ટાપદપર્વત. | ચિત્રકૂટાદય - ચિત્રકૂટ ચિત્તોડ ગજપદઃ - ગજપદ પર્વત. વગેરે. સંમેતશૈલાભિધઃ - સંમેતશિખર નામનો પર્વત. રૈવતકઃ - ગિરનાર. પ્રસિદ્ધમહિમા - પ્રગટ મહિમાવાળો. શત્રુંજયઃ - શત્રુંજય પર્વત. તંત્ર - ત્યાં. ઋષભાદયઃ - ઋષભદેવ વગેરે. કુર્વન્તુ - કરો. વઃ - તમોને. મંગલ - કલ્યાણને. અવનિતલગતાનાં, કૃત્રિમાકૃત્રિમાનાં; વરભવનગતાનાં, દિવ્યવૈમાનિકાનામ્ ॥ ઇહ મનુજકૃતાનાં, દેવરાજાર્ચિતાનાં; જિનવરભવનાનાં, ભાવતોડહં નમામિ ॥ ૩૦ ॥ અર્થ :- પૃથ્વીતલને વિષે રહેલાં, અશાશ્વતાં અને શાશ્વતાં શ્રેષ્ઠ (ભવનપત્યાદિના) ભવનને વિષે રહેલાં, દિવ્ય વૈમાનિકોનાં, આ લોકમાં મનુષ્યોએ કરેલાં, અને ઇન્દ્રોએ પૂજિત એવાં શ્રી જિનેશ્વરદેવનાં ચૈત્યો (પ્રતિમાઓ)ને ભાવ થકી હું નમું છું. ૩૦. સર્વેષાંવેધસામાદ્ય-માદિમંપરમેષ્ઠિનામ્ ॥ દેવાધિદેવં સર્વજ્ઞ, શ્રીવીર પ્રણિદધ્મહે।૩૧। ૧. આ શ્લોકમાં શાશ્વતી અને અશાશ્વતી પ્રતિમાઓને નમસ્કાર કરવા વડે સ્થાપનાજિનને નમસ્કાર કરેલ છે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy