SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ અર્થ :- યદુવંશરૂપી સમુદ્રમાં ચંદ્ર સમાન અને કર્મરૂપી (શુષ્ક) વનમાં અગ્નિ સમાન શ્રી અરિષ્ટનેમિ ભગવાન તમારા ઉપદ્રવને નાશ કરનારા થાઓ. ૨૪. કમઠેધરણેન્દ્ર ચ, સ્વોચિતંકર્મ કુર્વતિ | પ્રભુતુલ્યમનોવૃત્તિ, પાર્શ્વનાથઃ શ્રિયેડસ્તુ વઃ | ૨૫ છે. અર્થ - પોતપોતાને યોગ્ય કર્મ કરતા કમઠ અને ધરણેન્દ્ર ઉપર જેમની મનોવૃત્તિ સરખી છે એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુ તમારી જ્ઞાનલક્ષ્મીને માટે થાઓ. ૨૫. શબ્દાર્થ શ્રીમતે - શ્રીમાનું. | ઈષદ્ જરા. વિરનાથાય -મહાવીર સ્વામીને. | બાષ્પાર્કયોઃ- અશ્રુથી ભીંજાયેલા. સનાથાય - સહિત. ભદ્ર - કલ્યાણ હો. અદભાતશ્રિયા-આશ્ચર્યકારી લક્ષ્મી | શ્રીવીરજિન- શ્રીમહાવીરપ્રભુના. (ચોત્રીશ અતિશયરૂપ) વડે. | નેત્રયોઃ- નેત્રોનું. મહાનંદસર - મહા આનંદરૂપ | વિજિતા તેજાર - વિશેષ પ્રકારે સરોવરને. | અન્યના તેજને જીતનારા. રાજમરાલા - રાજહંસ સમાન. સેવિતઃ - સેવાયેલા. અહn - પૂજયને. શ્રીમાનુ - કેવલ્ય લક્ષ્મીવાળા. કૃતાપરાધે - અપરાધી. વિમલ - નિર્મળ અપિ - પણ. ત્રાસવિરહિત ત્રાસ-ભયથી રહિત. જને - મનુષ્ય ઉપર. ત્રિભુવન - ત્રણ ભુવનમાં. કપામંથર - દયાવડે નમેલી છે. | ચૂડામણિ - મુકુટ સમાન. તારયો - કીકીઓ જેમની એવા. | મહિતઃ- પૂજિત. - ૧. કમઠાસુરે જળ વગેરેનો ઉપદ્રવ કર્યો, અને ધરણેન્દ્ર તે ઉપસર્ગ નિવારી પ્રભુની સેવા કરી છતાં પ્રભુનો બન્ને ઉપર સમાન ભાવ હતો.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy