SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ કર્મવ્રૂત્સૂલને હસ્તિ-મલ્લૂ મલ્લિમભિ હુમઃ ॥ ૨૧ ॥ અર્થ :- સુર, અસુર અને મનુષ્યોના પતિ (ઇન્દ્ર ચક્રવર્ત્યાદિ) રૂપી મયૂરોને (ઉલ્લાસ કરવાને) નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં ઐરાવત હસ્તિરૂપ શ્રી મલ્લિનાથની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૧. જગન્મહામોહનિદ્રા - પ્રત્યૂષસમયોપમમ્ ॥ મુનિસુવ્રતનાથસ્ય, દેશનાવચનં સ્તુમઃ।૨૨। -- અર્થ :- સર્વ જગના લોકોની મોહનીય કર્મરૂપી નિદ્રાને દૂર કરવાને પ્રભાતકાળની ઉપમાવાળા શ્રી મુનિસુવ્રતનાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. ૨૨. લુહંતો નમતાં મૂધ્નિ, નિર્મલીકારકારણમ્ II વારિપ્લવા ઇવ નમેઃ, પાંતુ પાદનખાંશવઃ ॥ ૨૩॥ અર્થ :- નમસ્કાર કરતા એવા પ્રાણીઓના મસ્તક ઉપર પડતાં અને જળના પ્રવાહની માફક નિર્મળ કરવાના કારણરૂપ શ્રી નમિનાથ ભગવાનના ચરણના નખનાં કિરણો તમારી રક્ષા કરો. ૨૩. યદુવંશસમુદ્દેન્દુઃ, કર્મકક્ષહુતાશનઃ ॥ અરિષ્ટનેમિર્ભગવાન્, ભૂયાદ્રોડરિષ્ટ નાશનઃ ॥ ૨૪ |
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy