SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ પુનાતુ - પવિત્ર કરો. | ત્રિજગતું - ત્રણ જગતના. વિમલસ્વામિનઃ - વિમલનાથની. | ચેતોજલ - ચિત્તરૂપી પાણીને. કતકલોદ - કતકફળના ચૂર્ણ. | નૈર્મલ્યહેતવઃ - નિર્મળપણાના સોદરા - સરખી. કારણભૂત. આ કરામલકવદૂવિશ્વ, કલય કેવલશ્રિયાને અચિંત્યમાહાસ્યનિધિ, સુવિધિધયેડસ્તવઃ || ૧૧ . અર્થ :- પોતાની કેવળજ્ઞાનરૂપી લક્ષ્મીવડે સર્વ વિશ્વને હાથમાં રહેલા નિર્મળ જળની માફક જાણનાર અને અચિંત્ય માહામ્યનાનિધાનરૂપ શ્રી સુવિધિનાથ ભગવાન તમારા બોધિ (સમ્યકત્વ)ને માટે થાઓ. ૧૧. સત્તાનાં પરમાનંદ-કંદોભેદનવાંબુદ:// સ્યાદ્વાદામૃતનિશ્ચંદી, શીતલ પાતુ વો જિનઃ || ૧૨ ||. અર્થ :- પ્રાણીઓના ઉત્કૃષ્ટ આનંદના અંકુરને પ્રગટ થવામાં નવીન મેઘ જેવા, સ્યાદ્વાદમતરૂપી અમૃતને ઝરનારા શ્રી શીતળનાથ તીર્થકર તમારી રક્ષા કરો. ૧૨. ભવરોગાર્વજંતુના-મગદંકારદર્શન:// નિઃશ્રેયસશ્રીરમણ, શ્રેયાંસદ શ્રેયસેડતુ વઃ || ૧૩ .
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy