SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ હીં-હૂ-હુ-ય-ક્ષઃ-હીં-ફૂટ-ફૂટુ-સ્વાહા. આ સર્વે મંત્રાલર છે. તેમાં પ્રથમના સાત શાન્તિમંત્રના બીજ છે. અને બાકીના ત્રણ વિદનના વિનાશ કરનારા મંત્રબીજ છે. ૧૪ એવં યજ્ઞામાક્ષર, પુરસ્સર સંસ્તુતા જયાદેવી | કુરુતે શાન્તિ નમતાં (પાઠાંતરેકુરુતે શાન્તિનિમિત્ત) નમો નમઃ શાન્તયે તસ્મ ૧પો. અર્થ એ પ્રમાણે જે (શાન્તિનાથ)ના નામાક્ષર મંત્રપૂર્વક સ્તુતિ કરાયેલી એવી જયાનામની દેવી શ્રી શાન્તિનાથપ્રભુને નમસ્કાર કરનારાઓને શાન્તિ કરે છે. (પાઠાંતરે શાન્તિના હેતુને કરે છે) તે શાન્તિનાથને વારંવાર નમસ્કાર થાઓ. ૧૫ ઇતિ - એ પ્રમાણે. | યઃ- જે પૂર્વસૂરિ - પૂર્વાચાર્યોએ. એનં- આ સ્તવને. દર્શિત - બતાવેલા. પઠતિ - ભણે છે. મંત્રપદ - મંત્રના પદોથી. સદા - હંમેશાં. વિદર્ભિત - ગર્ભિત એવું. કૃણોતિ - સાંભળે છે. સ્તવઃ - સ્તવન. ભાવયતિ - મનમાં મરે છે. શાને - શાન્તિનાથનું. સલિલાદિ - જળ વગેરેના. યથાયોગ-સાવધાન યોગ રાખીને. ભયવિનાશી-ભયને નાશ કરનાર. હિ- અવશ્ય. શાંત્યાદિકરઃ શાન્તિ વગેરેને કરનાર. શાન્તિપદં - શાન્તિના સ્થાનને. ભક્તિમતામ્ - ભક્તિ કરનારા | માયાત્ - પામે. મનુષ્યોને. | સૂરિશ્રીમાનદેવઃ- શ્રીમાનદેવસૂરિ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy