SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ આવસ્સએણ એએણ, સાવઓ જઇવિ બહુરઓ હોઇ ।। દુક્ષાણમંતકકરઅં, કાહી અચિરેણ કાલેણ II૪૧|| અર્થ :- જો કે આરંભ તથા પરિગ્રહે કરી ઘણાં પાપ વાળો શ્રાવક હોય તો પણ આ પડિક્કમણાદિ આવશ્યક કરવાથી થોડા કાળમાં જ તે પાપરૂપ દુઃખોનો વિનાશ કરશે. ૪૧ વિસ્તૃત થયેલ અતિચાર આલોઅણા બહુવિહા, ન ય સંભરિઆ પડિક્કમણકાલે । મૂલગુણ-ઉત્તરગુણે, તં નિંદે તં ચ ગરિહામિ ॥૪૨॥ અર્થ :- ગુરુ પાસે પાપ આલોવવાની રીતિ ઘણા પ્રકારની છે, તે પ્રતિક્રમણ કરવાના અવસરે જે ન સાંભરી હોય; તે ન સંભારવા થકી મૂળગુણને વિષે તથા ઉત્તરગુણને વિષે જે અતિચાર લાગ્યો હોય; તેને આત્મસાખે નિંદું છું અને ગુરુની સાખે ગહું છું. ૪૨ તસ્સ ધમ્મસ કેવલિપશત્તસ્સ II અબ્દુઢિઓમિ આરાહણાએ, વિરઓમિ વિરાહણાએ ॥ તિવિહેણ પડિકંતો, વંદામિ જિણે ચઉવ્વીસ ॥૪॥
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy