SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ પણાસણીઇ - નાશ કરનારી. | વિવરીય- વિપરીત. ભવ - ભવને. પરૂવણાએ - પ્રરૂપણા કરવાથી. સયસહસ્સ - શતસહસ્ર લાખ. ખામેમિ-ખમાવું છું. મહણીએ - હણનારી. સવજીવે - સર્વ જીવોને. વિણિગ્ગય - મુખથી નીકળેલી. સવે-સર્વ. કહાઈ - કથાએ કરવે કરીને. જીવા - જીવો. વોલંતુ - વ્યતીત થાઓ. ખમંતુ - ખમજો. દિઅહા- દિવસો. મે - મારે. મમ- મારે. મિરી -મૈત્રી છે. મંગલ - મંગળરૂપ હો. સવભૂસુ- સર્વ જીવોની સાથે. અરિહંતા - અરિહંત ભગવાન. વેર - વૈરભાવ. સિદ્ધા - સિદ્ધ ભગવાન. મન્ઝ - મારે. સાહુ - સાધુ મહારાજા. કેણઈ- કોઈ જીવ સાથે. સુઅ - શ્રુતધર્મ. અહં .. ધમો - ચારિત્ર ધર્મ. સમ્મદિકી - સમ્યગુદષ્ટિ. આલોઈઅ - પાપ આલોચ્યું. દેવા-દેવતાઓ. (પ્રકાશ્ય). રિંતુ આપો. નિદિ-આત્માની સાખેનિંદા કરી. સમાહિ- ચિત્તની સ્થિરતા. ગરહિઅ-ગુરુસાખે ગણા કરી. બોહિં - સમ્યકત્વ. દુગંછિએ-દુર્ગછા કરીને. પડિસિદ્ધાણં - નિષેધવા યોગ્ય | સમ્મ - સમ્યફ પ્રકારે. અશુભ કાર્ય. | તિવિહેણ - ત્રિવિધ-મન, વચન, કરણે - કરવાથી. કાયાએ કરી. કિચ્ચાણ - કરવા યોગ્ય શુભ કાર્ય. પડિઝંતો - પડિક્કમતો થકો. અકરણે -ન કરવાથી. (પાછા હઠતો થકો). પડિક્કમણું - પ્રતિક્રમણ છે. | વંદામિ- હું વંદના કરું છું. અસદુહણે - સૂક્ષ્મ વિચાર ઉપર | જિણે - જિનને. શ્રદ્ધા ન કરવાથી. | ચઉવ્વીસ - ચોવીશ.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy