SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ તપ્પડિરૂવે - ખોટી વસ્તુને ખરી જેવી કરી વેચવી. વિરુદ્ધગમણે - દાણચોરી વગેરે રાજ્યવિરુદ્ધ આચરવું. કૂંડતુલ - ખોટા તોલ રાખવા. કૂંડમાણે - ખોટાં માપ રાખવાં. ચઉત્શે - ચોથા. અણુવ્વયં - અણુવ્રતને વિષે. નિચ્ચું - નિત્યે. | | ધણ - ધન. પન્ન - ધાન્ય. ખિત્ત - ક્ષેત્ર. વત્યુ - ઘર-હાટ. રુપ્પ - રૂપું. સુવન્ને - સોનું. કુવિઅ - સોના-રૂપા સિવાય બીજી ધાતુઓની વસ્તુને. પરિમાણે - પરિમાણ ઉપરાંત રાખવાથી. | દુપએ - દાસદાસીઓ વગેરે બે પરદારગમણ - પરસ્ત્રી સાથે ગમન ક૨વાની. અપરિગ્ગહિઆ - કુંવારી કન્યા અથવા વિધવાની સાથે વિષય સેવવો. ઇત્તર - બીજાએ થોડા વખત માટે રાખેલી વેશ્યાની સાથે વિષય સેવવો. અણંગ - ભિન્ન અંગોથી ક્રીડા કરવી. વિવાહ - પોતાના પુત્ર-પુત્રી સિવાય બીજાના વિવાહ કરવા. તિજ્ઞઅણુરાગે - કામભોગને વિષે તીવ્ર અનુરાગ કરવો. ચઉત્થ - ચોથા. ઇત્તો - એ પછી. અણુવ્વએ - અણુવ્રતને વિષે. પંચમંમિ - પાંચમા. પરિમાણ પરિચ્છેએ - પરિગ્રહના | મજ્જીમિ - મદિરા. પરિમાણનું ઉલ્લંઘન કરવાથી. | મંસંમિ - માંસ. પગવાળાં. ચઉપ્પયંમિ - ઘોડા વગેરે ચાર પગવાળાં પ્રાણીઓને. ગમણસ - જવાના. પરિમાણે - પરિમાણથી અધિક જતાં. દિસાસુ - દિશિમાં. ઉદ્ભ - ઊર્ધ્વદિશિ. અહે - અધોદિશિ. તિરિઅં - તિર્કી દિશિ. વુદ્ઘિ - પરિમાણ વધારતાં. સઇઅંતરદ્ધા - માર્ગમાં અમુક હદની સ્મૃતિનો ભ્રંશ થવાથી વધારે જતાં. પઢમંમિ - પહેલા. ગુણત્વએ - ગુણવ્રતને વિષે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy