SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ "વહ-બંધ-વિચ્છેએ, અઈભારે ભત્ત-પાણવુચ્છેએા પઢમવયસ્સ-ઈઆરે, પડિક્કમે દેસિઅં સવૅ ૧all અર્થ :- (દ્વિપદાદિ જીવને) મારવો, દોરડાવડે બાંધવો; તેના અવયવને છેદવા; તેના ઉપર ઘણો ભાર ભરવો; તેને ભાતપાણી-ચારાનો અંતરાય કરવો, આ પહેલા વ્રતના અતિચાર મળે જે અતિચાર દિવસ સંબંધી લાગ્યા હોય તે સર્વને હું પડિક્કમ્ છું. ૧૦. શબ્દાર્થ બીએ - બીજા કૂડલેહે - જુઠા દસ્તાવેજ કરવા. અણુવર્યામિ - અણુવ્રતને વિષે. | બીએ-બીજા. પરિશૂલગ - અતિ મોટા. વયસઇયારે વ્રતના અતિચારને. અલિઅવયણ - જૂઠા વચનની. તઈએ - ત્રીજા. વિરઈઓ-વિરતિનુંઉલ્લંઘન કરીને. અણુવયંમિ - અણુવ્રતને વિષે. સહસા - અણવિચારે. શ્લગ -મોટા (બાદરપણે). પરદલ્ડ - પારકા દ્રવ્યના. રહસ્સ-એકાંતે (છાની વાત કરનાર હરણ - હરણની. ઉપર રાજ્ય વિરુદ્ધ ગુન્હો મુક્તાં) વિરઇઓ - વિરતિથી દારે સ્ત્રીએ કહેલી વાત પ્રગટ કરતાં | તેનાહડપ્પાઓગે - ચોરીનો માલ મોસવએસે-ખોટો ઉપદેશ આપતાં. | લેવો. ચોરને સહાય આપવી. ૧. અહિં કોઈ શંકા કરે કે પ્રાણાતિપાત વિરમણ વ્રતવાળાને વધાદિ અતિચાર લાગે નહિ, કારણ કે પ્રાણાતિપાત શબ્દ વધાદિનું ગ્રહણ થઈ શકે નહિ, તેથી અતિચાર ન લાગે. તેને માટે ઉત્તર આપે છે કે મુખ્યતાએ પ્રાણાતિપાતનું જ પચ્ચખાણ થાય છે તો પણ વધાદિક પ્રાણાતિપાતના હેતુ હોવાથી તેનું પણ પચ્ચકખાણ આવી ગયું, માટે વધાદિક કરવાથી અતિચાર લાગે.
SR No.008917
Book TitlePanch Pratikramana Sarth
Original Sutra AuthorN/A
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Paryushan
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy