SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ જીવવિચાર પ્રકરણ સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૧. મહેન્દ્ર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- છ હાથ, આયુષ્ય- સાત સાગરોપમથી અધિક, સ્વકાસ્થિતિ નથી, પ્રાણ- ૧૦, ૩૨. બ્રહ્મલોક દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- પાંચ હાથ, આયુષ્ય- દશ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૩. લાંતક દેવલોકના દેવો શરીરની ઉંચાઈ પાંચ હાથ, આયુષ્ય- ચૌદ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૪. મહાશુક્ર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ચાર હાથ, આયુષ્ય- સત્તર સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૫. સહસ્ત્રાર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ચાર હાથ, આયુષ્ય- અઢાર સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી. પ્રાણ- ૧૦, ૩૬. આનત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ઓ ગણીસ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૭. પ્રાણત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૦ સાગરોપમ,
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy