SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ જીવવિચાર પ્રકરણ ૪૯ સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૮. આરણ દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૧ સાગરોપમ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૯. અય્યત દેવલોકના દેવો શરીરની ઉંચાઈ- ત્રણ હાથ, આયુષ્ય- ૨૨ સાગરોપમ, સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૪૦. નવ રૈવેયકના દેવો શરીરની ઉંચાઈ- બે હાથ, આયુષ્ય-નીચે પ્રમાણે ૧ લા રૈવેયકે ૨૩ સાગરોપમ | છઠ્ઠા રૈવેયકે ૨૮ સાગરોપમ ૨ જા રૈવેયકે ૨૪ સાગરોપમ | ૭ મા રૈવેયકે ૨૯ સાગરોપમ ૩ જા રૈવેયકે ૨૫ સાગરોપમ | ૮ મા રૈવેયકે ૩૦ સાગરોપમ ૪ થા રૈવેયકે ૨૬ સાગરોપમ | ૯ મા રૈવેયકે ૩૧ સાગરોપમ ૫ માં રૈવેયકે ર૭ સાગરોપમ સ્વકાસ્થિતિ- નથી, પ્રાણ-૧૦, ૪૧. પાંચ અનુત્તર વિમાનના દેવો શરીરની ઉંચાઈ- એક હાથ, આયુષ્ય- વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એ ચાર વિમાનના દેવતાઓનું ૩૧ થી ૩૩ સાગરોપમ, સર્વાર્થ સિદ્ધવિમાને-૩૩ સાગરોપમ, રૂકાયસ્થિતિનથી. પ્રાણ- ૧૦. યોનિ- સર્વ દેવોની મળીને ચાર લાખ.
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy