SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ४७ જીવવિચાર પ્રકરણ ૨૫. ભવનપતિ દેવો શરીરની ઉંચાઈ દરેકની સાત હાથ, આયુષ્ય-અસુરકુમાર નિકાયના દેવોનું એક સાગરોપમથી અધિક, બાકીના નવ નિકાયના દેવોનું કાંઈક ઉણુ બે પલ્યોપમ, રૂકાયસ્થિતિ- નથી. પ્રાણ- ૧૦, યોનિ- સર્વ દેવોની મળીને ચાર લાખ. ૨૬. વ્યંતર દેવો શરીરની ઉંચાઈ- સાત હાથ, આયુષ્ય- એક પલ્યોપમ, સ્વકાયસ્થિતિ નથી, પ્રાણ- દશ, ૨૭. જ્યોતિષી દેવો શરીરની ઉંચાઈ- સાત હાથ, આયુષ્ય- ચંદ્રમાનું એક પલ્યોપમ અને એક લાખ વર્ષ, સૂર્યનું એક પલ્યોપમ અને એક હજાર વર્ષ, ગ્રહનું એક પલ્યોપમ, નક્ષત્રનું-અર્ધ પલ્યોપમ, તારાનું ૧ પલ્યોપમનો ચોથો ભાગ, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૨૮. સૌધર્મ દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-સાત હાથ, આયુષ્ય- બે સાગરોપમ, સ્વકાયસ્થિતિ નથી, પ્રાણ- ૧૦, ૨૯. ઈશાન દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-સાત હાથ, આયુષ્ય- બે સાગરોપમથી અધિક, સ્વકાયસ્થિતિ- નથી, પ્રાણ- ૧૦, ૩૦. સનસ્કુમાર દેવલોકના દેવો શરીરની ઉંચાઈ-છ હાથ, આયુષ્ય- સાત સાગરોપમ,
SR No.008903
Book TitleJivvichar Prakaran
Original Sutra AuthorShantisuri
Author
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Science
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy