SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પા. ૧ સૂ. ૩૫] વ્યાસરચિત ભાષ્ય અને વાચસ્પતિ મિશ્રરચિત તત્ત્તવૈશારદી વગેરે સૂત્રથી. “વા” શબ્દ કહેવાનારા બીજા ઉપાયોની અપેક્ષાએ વિકલ્પ સૂચવે છે, મૈત્રી વગેરે ભાવનાઓની અપેક્ષાએ નહીં. કારણ કે એમના સહયોગથી પ્રાણાયામ ५२वानो छे. “ौष्ठयस्य..." वगेरेथी प्रय्छन समभवे छे. योगशास्त्रमां उटेला વિશેષ પ્રકારના પ્રયત્નથી કોઠાનો વાયુ હળવે હળવે બહાર કાઢવામાં આવે છે. “વિધા૨ણે પ્રાણાયામઃ'થી વિધારણ સમજાવે છે. કોઠાના બહાર કાઢેલા વાયુનો (પ્રાણનો) આયામ એટલે બહાર જ સ્થાપન, એકદમ અંદર પ્રવેશવા ન દેવો (એ વિધારણ છે). આમ વાયુના પ્રચ્છર્દન અને વિધારણથી હળવા શરીરવાળા યોગીનું મન સ્થિર થાય છે. અહીં આગળના સૂત્રમાંથી “સ્થિતિ નિબંધની” શબ્દમાંથી “स्थिति” शब्द खार्षीने, संदर्भना जजे "प्राप्त करे" खे शब्दो साथै संबंध જોડવો જોઈએ. ૩૪ [ ८३ ★ विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धनी ॥ ३५ ॥ અથવા ઇન્દ્રિયોની વિષયોને સીધા જ પ્રત્યક્ષ કરતી પ્રવૃત્તિ ચિત્તની સ્થિરતા ઉત્પન્ન કરે છે. ૩૫ भाष्य नासिकाग्रे धारयतोऽस्य या दिव्यगन्धसंवित्सा गन्धप्रवृत्तिः । जिह्वाग्रे रससंवित् । तालुनि रूपसंवित् । जिह्वामध्ये स्पर्शसंवित् । जिह्वामूले शब्दसंविदित्येता वृत्तय उत्पन्नाश्चित्तं स्थितौ निबध्नन्ति, संशयं विधमन्ति, समाधिप्रज्ञायां च द्वारीभवन्तीति । एतेन चन्द्रादित्यग्रहमणिप्रदीपरश्म्यादिषु प्रवृत्तिरुत्पन्ना विषयवत्येव वेदितव्या । यद्यपि हि तत्तच्छास्त्रानुमानाचार्योपदेशैरवगतमर्थतत्त्वं सद्भूतमेव भवति एतेषां यथाभूतार्थप्रतिपादनसामर्थ्यात्, तथापि यावदेकदेशोऽपि कश्चिन्न स्वकरणसंवेद्यो भवति तावत्सर्वं परोक्षमिवापवर्गादिषु सूक्ष्मेष्वर्थेषु न दृढां बुद्धिमुत्पादयति । तस्माच्छास्त्रानुमानाचार्योपदेशोपोद्बलनार्थमेवावश्यं कश्चिद् विशेष: प्रत्यक्षीकर्तव्यः । तत्र तदुपदिष्टार्थैकदेशप्रत्यक्षत्वे सति सर्वं सुसूक्ष्मविषयमप्यापवर्गाच्छृद्धीयते । एतदर्थमेवेदं चित्तपरिकर्म निर्दिश्यते । अनियतासु वृत्तिषु तद्विषयायां वशीकारसंज्ञायामुपजातायां चित्तं समर्थं स्यात्तस्य तस्यार्थस्य प्रत्यक्षीकरणायेति । तथा च सति श्रद्धावीर्यस्मृतिसमाधयोऽस्याप्रतिबन्धेन भविष्यन्तीति ॥ ३५ ॥ 1
SR No.008883
Book TitlePatanjalina Yoga sutro
Original Sutra AuthorN/A
AuthorGautam Patel, Ramkrushna Tuljaram Vyas
PublisherSanskrit Sahitya Academy Gandhinagar
Publication Year2004
Total Pages512
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy