SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ છેએમાં પીતાદિ ગુણાભાવ છે પણ ગુણાભાવ નથી માટે તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક પીતત્વાદિ છે પણ ગુણત્વ નથી. માટે સાધ્યતાવચ્છેદક જે ગુણત્વ છે એ પ્રતિયોગિતાનો છે છે અનવચ્છેદક છે. માટે પ્રતિયોગિતાનવચ્છેદક જે સાધ્યતાવચ્છેદક ગુણત્વ, તદવચ્છિન્ન છે સાધ્ય જે ગુણ, તેનું દ્રવ્યત્વ હેતુમાં જે સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ. હવે લક્ષણનો આકાર આ થયો : * हेत्वधिकरणवृत्तिविशिष्टधर्मानवच्छिन्नव्यासज्यवृत्तिधर्मानवच्छिन्नप्रतियोगिताकाभावीयप्रतियोगितानवच्छेदकसाध्यतावच्छेदकावच्छिन्नसाध्यसामानाधिकरण्यं વ્યાતિઃા मुक्तावली : ननु रूपत्वव्याप्यजातिमद्वान् पृथिवीत्वादित्यादौ साध्यता*वच्छेदिका रूपत्वव्याप्यजातयः, तासां च शुक्लत्वादिजातीनां नीलघटादि* वृत्त्यभावप्रतियोगितावच्छेदकत्वमस्तीत्यव्याप्तिरिति चेत् ? न, तत्र परम्परया । रूपत्वव्याप्यजातित्वस्यैव साध्यतावच्छेदकत्वात्, न हि तादृशधर्मावच्छिन्नाभावः क्वाऽपि पृथिव्यामस्ति, रूपत्वव्याप्यजातिमान्नास्ति इति बुद्धयापत्तेः । + પરંપરાએ સાધ્યતાવચ્છેદક લેવાનું સ્થળ * મુક્તાવલી : (૪) પૂર્વપક્ષ : હજી પણ નીચે આપેલા સ્થાને આવ્યાપ્તિ આવે છે. આ घट: रूपत्वव्याप्यजातिमद्वान् पृथ्वीत्वात् । રૂપત્વવ્યાપ્યજાતિઓ = શુક્લત્વ, નીલત્વાદિ જાતિઓ. રૂપત્વવ્યાપ્યજાતિમત્ = શુક્લ, નીલાદિ રૂપો. આ રૂપત્વવ્યાપ્યજાતિમત્ = શુક્લાદિ રૂપો અહીં સાધ્ય છે. ઘટ એ શુક્લાદિ રૂપવાળો (રૂપત્વવ્યાપ્યજાતિમાન) છે, કેમકે એમાં પૃથ્વીત્વ છે. હવે અહીં હેતુ = પૃથ્વીત્વ, હેવધિકરણ = નલઘટ, પીતઘટ, શુક્લઘટ વગેરે. આ હત્યધિકરણમાં વૃત્તિ આ કો અભાવ એટલે નીલઘટમાં શુક્લાભાવ, પીતઘટમાં નીલાભાવ, રક્તઘટમાં પીતાભાવ. જો આમ “ચાલની' ન્યાયથી હેવધિકરણ નીલાદિ ઘટમાં શુક્લાદિ બધા રૂપોનો (સાધ્યનો) છે આ અભાવ મળી જાય છે એટલે એ શુક્લાદિ રૂપો અભાવના પ્રતિયોગી બન્યા અને એ એ પ્રતિયોગિતાવચ્છેદક શુક્લત્વાદિ જાતિઓ બની. હવે સાધ્ય પણ શુક્લાદિ રૂપો છે. છે (રૂપત્વવ્યાપ્યજાતિમદ્ - શુક્લાદિ રૂ૫) જ છે અને તેથી સાધ્યતાવચ્છેદક રૂપત્વવ્યાપ્ય 0 0 0 0 ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૨૯) ક જ કે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy