SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ whose stovestestos estosterodostosowstawowsssssssssstustest scoscesowestwo “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来, અસમવાયિકારણ બનશે. એ જ રીતે યત્ન પ્રતિ ઈચ્છા અસમવાયિકારણ બનશે. વસ્તુત: ઈચ્છાદિ પ્રત્યે જ્ઞાનાદિ નિમિત્તકારણ જ છે. આમ સમવાયારે પ્રત્યાન્ન વર્ધનના સમવયRUT૬ એવું , અસમાયિકારણનું લક્ષણ ઉક્ત ત્રણ સ્થળે અતિવ્યાપ્ત થયું. ઉત્તર : તો હવે પટનું અસમવાયિકારણ કોણ ? અભિઘાતનું અસમવાધિકારણ કોણ? ઈચ્છાનું અસમવાયિકારણ કોણ ? એના જવાબમાં અમે પટના જ અસમવાયિકારણનું, અભિઘાતના જ અસમવાયિકારણનું વિશેષ લક્ષણ બનાવીશું. તે આ રીતે ? ___पटासमवायिकारणत्वम् - तुरीतन्तुसंयोगभिन्नत्वे सति समवायिकारणप्रत्यासन्नत्वे सति कार्यजनकत्वम् । अभिघातासमवायिकारणत्वम् - वेगभिन्नत्वे सति समवायिकारणप्रत्यासन्नत्वे सति कार्यजनकत्वम् । આત્માના ઈચ્છાદિ ગુણો માટે આવું વિશેષ લક્ષણ બનાવવું નહિ પડે, કેમકે આત્માના ઇચ્છાદિ ગુણો કોઈનું પણ અસમાયિકારણ બનતા જ નથી, અર્થાત્ સર્વત્ર નિમિત્તકારણ જ બને છે. એટલે અસમાયિકારણનું જે સામાન્ય લક્ષણ છે એ જ લક્ષણમાં “જ્ઞાનાવિામિન્નત્વે સતિ' એટલો સત્યંત ભાગ ઉમેરી દઈશું, અર્થાત્ ज्ञानादिगुणभिन्नत्वे सति समवायिकारणे प्रत्यासन्नं कार्यजनकम् असमवायिकारणम् । પ્રશ્ન : તો પછી આ અસમાયિકારણના સામાન્ય લક્ષણમાં જ ‘તુરીતનુણંથોનમિનત્વે સતિ’ કે ‘વે મિત્રત્વે સતિ' એટલું સત્યંત દલ ઉમેરી દો ને? શા માટે પટના કે અભિઘાતના અસમવાયિકારણના વિશેષ લક્ષણ બનાવીને તેમાં તેનું ભિન્નત્વ લેવું જોઈએ ? ઉત્તર : તમે કહ્યું તેમ ત્યારે જ બને કે જયારે તુરીતનુસંયોગ કે વેગ ક્યાંય પણ કોઈનું પણ અસમાયિકારણ બનતા જ ન હોય (આત્માના જ્ઞાનાદિ ગુણની જેમ), પણ તેમ તો બનતું નથી. તુરીતન્તસંયોગ પટનું અસમવાયિકારણ ન હોવા છતાં તુરીપટસંયોગનું તો અસમવાયિકારણ બને જ છે. એ જ રીતે વેગ પણ અભિઘાતનું અસમવાયિકારણ ન હોવા છતાં વેગ-સ્પન્દ વગેરેનું તો અસમવાયિકારણ બને જ છે. માટે અસમાયિકારણના સામાન્ય લક્ષણમાં જ તેની ભિન્નતાનો નિવેશ કરી દેવાય નહિ. એટલે પટાસમવાયિકારણના કે અભિઘાતાસમવાયિકારણના વિશેષ લક્ષણમાં જ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૮૦
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy