SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ Thorstwoodstochows. ch Todostosowodowosoustacesto d % %% %% %%0% % %% %%%96 | कारिकावली : विभुर्बुद्ध्यादिगुणवान् बुद्धिस्तु द्विविधा मता । अनुभूतिः स्मृतिश्च स्यादनुभूतिश्चतुर्विधा ॥५१॥ | मुक्तावली : विभुरिति । विभुत्वं परममहत्परिमाणवत्त्वम् । तच्च पूर्वमुक्तमपि स्पष्टार्थमुक्तम् । बुद्ध्यादिगुणवानिति । बुद्धिसुखदुःखेच्छादयश्चतुर्दशगुणाः पूर्वमुक्ता वेदितव्याः । अत्रैव प्रसङ्गात् बुद्धेः कतिपयं प्रपञ्चं दर्शयति | - बुद्धिस्त्विति । द्वैविध्यं व्युत्पादयति - अनुभूतिरिति । अनुभूतिश्चतुर्विधेति एतासां चतसृणां करणानि चत्वारि 'प्रत्यक्षानुमानोपमानशब्दाः प्रमाणानीति' सूत्रोक्तानि वेदितव्यानि ॥ મુક્તાવલી : આત્મા વિભુ છે, એટલે કે પરમમહત્પરિમાણવાળો છે. તે પૂર્વે | કહેવાઈ ગયું હોવા છતાં સ્પષ્ટતા માટે ફરી અહીં કહ્યું છે. આત્માના બુદ્ધિ, સુખ, દુઃખ, | ઇચ્છા વગેરે ચૌદ ગુણો છે. તે પૂર્વે કહ્યા છે તે મુજબ જાણવા. અહીં પ્રસંગ પામી બુદ્ધિનું વિસ્તારથી નિરૂપણ કરે છે. જ્ઞાન (બુદ્ધિ) બે પ્રકારે છે : અનુભૂતિ (અનુભવો અને સ્મૃતિ (સ્મરણ). અનુભવ ચાર પ્રકારે છે : પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ, શાબ્દબોધ. એમાં છ | ઈન્દ્રિયોથી થતું પ્રાણજાદિ પ્રત્યક્ષ છ પ્રકારે છે. પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ, શાબ્દબોધ એ પ્રમા છે. પ્રમાના કરણને પ્રમાણ' કહેવાય. એટલે – પ્રત્યક્ષનું કરણ પ્રત્યક્ષ પ્રમાણ ઈન્દ્રિય છે. અનુમિતિનું કરણ અનુમાન પ્રમાણ વ્યાપ્તિજ્ઞાન છે. ઉપમિતિનું કરણ ઉપમાન પ્રમાણ સાદૃશ્યજ્ઞાન છે. શાબ્દબોધનું કરણ શબ્દ પ્રમાણ પદજ્ઞાન છે. ટિપ્પણ : અનુભવના અંગે દાર્શનિકોમાં જુદી જુદી માન્યતાઓ છે : (૧) ચાર્વાક પ્રત્યક્ષ એક જ પ્રમાણ માને છે. (૨) કણાદ (વૈશેષિક) અને બૌદ્ધ પ્રત્યક્ષ અને અનુમાન એમ બે જ પ્રમાણ માને % 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 % % M M % % % % %% % %%6 d6, YYYYYs ન્યાયસિદ્ધાતમુક્તાવલી ભાગ-૧૦ (૨૧
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy