SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ == = == == == == = == = == == == Joxwoocooooooooooooooooooooooooooooooooooooooooo | मुक्तावली : अहङ्कारस्येति । अहङ्कारोऽहमिति प्रत्ययस्तस्याश्रयो विषयः आत्मा, न शरीरादिरिति भावः । मन इति । मनोभिन्नेन्द्रियजन्यप्रत्यक्षाविषयो मानसप्रत्यक्षविषयश्चेत्यर्थः। रूपाद्यभावेनेन्द्रियान्तरायोग्यत्वात् ॥ મુક્તાવલી : “' એવી પ્રતીતિનો વિષય આત્મા છે, શરીર નહિ. જો શરીરને મદમ્ પ્રતીતિનો વિષય માનીએ તો અહિં શરીરમ્ એવી પ્રતીતિ કોણ કરે ? “મારો આત્મા' એવો પ્રયોગ થાય છે ત્યાં શરીરને “સમજીને એ પ્રયોગ કરવામાં આવે આત્માનું માત્ર મનથી જ પ્રત્યક્ષ થાય છે, શેષ ઇન્દ્રિયોથી નહિ; કેમકે બીજી ઈન્દ્રિયોથી જાણવા માટે રૂપાદિ યોગ્ય ગુણો જોઈએ. તે આત્મામાં નથી, માટે ઈન્દ્રિયાન્તરથી આત્માનું પ્રત્યક્ષ થતું નથી. SET ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ ૨૧૨) ESSESSED
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy