SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ chebachecosoccoastchedastadshestexcessostattausstakadowsockscadostasco कारणत्वात् । तेन जल एव स्नेह इति मन्तव्यम् । મુક્તાવલી : પ્રશ્ન : ઘસેલું ચંદન પૃથ્વી છે, તેમાં શીતસ્પર્શ ક્યાંથી આવ્યો ? પૃથ્વીનો તો અનુષ્માશીત સ્પર્શ છે ને ? ઉત્તર : એ ચંદનમાં જે જલીયાંશ છે તેનો જ એ શીતસ્પર્શ છે. એ જ રીતે ઉકળેલા પાણીમાં ઉષ્ણતા લાગે છે તે પણ તેજના સંયોગથી જણાય છે, અર્થાત્ એ ઉષ્ણતા જલની | પોતાની નથી પણ તેજ-સંયોગને લીધે ઔપાલિકી છે. જલમાં પાક સંભવી શકતો નથી.] | तेजःसंयोगसत्त्वे जले उष्णत्वम् तेजःसंयोगाभावे जले उष्णताभावः । (૪) જલમાં સ્નેહ : સ્નેહ જલમાં જ હોય છે. પ્રશ્ન : તો પછી પૃથ્વી સ્વરૂપ ઘીમાં સ્નેહ દેખાય છે તેનું શું? ઉત્તર : ઘીમાં જે જલીયાંશ છે તેનો સ્નેહ ઘીમાં પ્રતીત થાય છે, કેમકે સ્નેહનું | | સમવાયિકારણ તો જલ જ છે. | मुक्तावली : द्रवत्वमिति । सांसिद्धिकद्रवत्वत्वं जातिविशेषः प्रत्यक्षसिद्धः । | तदवच्छिन्नजनकतावच्छेदकमपि तदेवेति भावः । तैलादावपि जलस्यैव | द्रवत्वं, स्नेहप्रकर्षेण च दहनानुकूल्यमिति वक्ष्यति ॥ મુક્તાવલી : (૫) જલમાં સાંસિદ્ધિક દ્રવત્વ: જલમાં સાંસિદ્ધિક = સ્વાભાવિક દ્રવત્વ | ગુણ છે. એમાં રહેનાર દ્રવર્તીત્વ ધર્મ જાતિ છે જે પ્રત્યક્ષસિદ્ધ છે. દ્રવત્તાવચ્છિન્નદ્રવત્વનું જનક જલ છે માટે દ્રવર્તીત્વાવચ્છિન્ન દ્રવત્વની જનકતા જલમાં છે, માટે | તત્વવાવચ્છિન્નદ્રવત્વ જનકતાવચ્છેદક જલત્વ છે. તેલમાં જે દ્રવત્વ છે તે તેમાં રહેલા | | જલીયાંશનું જ છે. પ્રશ્નઃ તેલમાં જો જલીયાંશ હોય તો પછી તેલમાંથી જે ભડકો થાય છે તે શી રીતે થયો ? કેમકે જલીયાંશ તો ભડકાનો-દહનનો પ્રતિબંધક છે ને ? ઉત્તર : પ્રકૃસ્નેહવિશિષ્ટ જલ દહનનો પ્રતિબંધક નથી કિન્તુ દહનનો જનક છે. | | આ વાત ૧૫૭મી કારિકાના વ્યાખ્યાનમાં કહેવામાં આવશે. ટૂંકમાં એટલું જ સમજવાનું કે તેલમાં જે સ્નેહ ઉપલબ્ધ થાય છે તે તેમાંના | | જલીયાંશનો જ સ્નેહ છે. જ્યાં સુધી પ્રમાણસર જલીયાંશ હોય ત્યાં સુધી ભડકો ન થાય. | પણ જો તે ઉકળેલા તેલમાં પાણીનું એક ટીપું વધુ નાંખવામાં આવે તો તે ટીપાનો સ્નેહ 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 couscouchewscasos cochococcoscoot ૬૬ ૬ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૪.
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy