SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૧: સમવસરણ ૧૦૫ भायाविवेड, सोलविवेड, रागविवेड, द्वेषविवेड, सहविवेड, जम्याण्यानविवेड, पैशुन्यविवे, પરપરિવાદિવવેક, અરિત-રતિવિવેક, માયામૃષાવાદવિવેક અને મિથ્યાદર્શન શલ્યવિવેક છે અર્થાત્ તેના ત્યાગ સ્વરૂપ વિવિધ પરિણામો છે. | ११३ सव्वं अत्थिभावं अत्थित्ति वयइ, सव्वं णत्थिभावं णत्थित्ति वयइ, सुचिण्णा कम्मा सुचिण्णफला भवंति, दुचिण्णा कम्मा दुचिण्णाफला भवंति, फुसइ पुण्णपावे, पच्चायंति जीवा, सफले कल्लाणपावए । ભાવાર્થ : પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવની અપેક્ષાએ સર્વ અસ્તિભાવોનું અસ્તિત્વ છે. પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની અપેક્ષાએ સર્વ નાસ્તિભાવોનું અસ્તિત્વ નથી. સુચીર્ણ–પ્રશસ્તભાવે કરેલા દાન, શીલ, તપ ભાવ આદિ શુભ કર્મો ઉત્તમ ફળ આપનારા છે તથા દુશ્મીર્ણ–અપ્રશસ્ત ભાવે આચરેલા અશુભકર્મો દુઃખરૂપી ફળ આપનારા છે. જીવ પુણ્ય તથા પાપનો સ્પર્શ કરે છે અર્થાત્ તેનું આચરણ કરે છે ત્યારે તે શુભાશુભ કર્મ બંધથી બંધાય છે અને પુણ્ય-પાપકર્મથી બંધાયેલા સંસારી જીવો જન્મ મરણ કરે છે, કલ્યાણરૂપ શુભકર્મ અને પાપરૂપ અશુભ કર્મ અવશ્ય इनहायी छे, ते निष्ण ४ता नथी. |११४ धम्ममाइक्खइ- इणमेव णिग्गंथे पावयणे सच्चे, अणुत्तरे, केवलिए, पडिपुण्णे, संसुद्धे, णेयाउए, सल्लकत्तणे, सिद्धिमग्गे, मुत्तिमग्गे, णिज्जाणमग्गे, णिव्वाणमग्गे, अवितहमविसंधी, सव्वदुक्खप्पहीणमग्गे । इत्थं ट्ठिया जीवा सिज्झति, बुज्झंति, मुच्चंति, परिणिव्वायंति, सव्वदुक्खाणमंत करेंति । एगच्चा पुण एगे भयंतारो पुव्वकम्मावसेसेणं अण्णयरेसु देवलोएस देवत्ताए उववत्तारो भवंति, महड्डिएस महज्जुइएसु, महब्बलेसु, महायसेसु, महासोक्खेसु महाणुभागेसु दूरंगइएसु चिरट्ठिएसु । ते णं तत्थ देवा भवंति महिड्डिया महज्जुइया, महब्बला, महायसा, महासोक्खा महाणुभागा दूरंगइया, चिरट्ठिड्या, हारविराइयवच्छा कडयतुडियथंभियभुया, अंगयकुंडलगंडयल कण्णपीढधारी, विचित्तहत्था भरणा विचित्तमाला - मउलि-मउडा कल्लाणग-पवरवत्थपरिहिया कल्लाणगपवस्मल्लाणुलेवणा भासुरबोंदी पलंबणमालधरा दिव्वेणं वण्णेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रूवेणं, दिव्वेणं फासेणं दिव्वेणं संघाएणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेएणं, दिव्वा सा दिसाओ उज्जोवेमाणा, पभासेमाणा, कप्पोवगा, गतिकल्लाणा, ठिईकल्लाणा, आगमेसिभद्दा चित्तमाणंदिया, पीइमणा, परमसोमणस्सिया, हरिसवसविसप्पमाण हियया पासाईया दरिसणिज्जा अभिरूवा पडिवा । भावार्थ: :- ભગવાન જે ધર્મ ઉપદેશ આપે છે તે આ નિગ્રંથ પ્રવચન સત્ય છે અર્થાત્ ભવ્ય જીવોને માટે डितद्वार छे. अनुत्तर- सर्वोत्तम छे. डेवलीयं- अद्वितीय छे, डेवली (सर्वज्ञ) द्वारा उडेवायेसुं छे ते પ્રતિપૂર્ણ–સૂત્ર અને અર્થની અપેક્ષાએ પરિપૂર્ણ છે. સંશુદ્ર– અત્યંત શુદ્ધ સર્વથા નિર્દોષ છે. ન્યાયયુક્તન્યાયસંગત છે. પ્રમાણથી અબાધિત છે, શલ્યકર્તન− માયા, નિદાન અને મિથ્યાત્વ રૂપ શલ્ય-કંટકને
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy