SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ | ८४ । શ્રી વિવાઈસૂત્ર छ. वृत्यानुसार हेवीभोर्नु पनि सा प्रमाणो छ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स बहवे अच्छरगणसंघाया अंतियं पाउब्भवित्था। ताओ णं अच्छराओ धंतधोक्कणगरुयगसरिसप्पभाओ समइक्कंता य बालभावं अणइवस्सोम्म चारुरूवा णिरुवहयसरसजोव्वणकक्कसतरुण वय भावमुवगयाओ हारद्धहास पाउत्तरयणकुंडल वामुत्तगहेमजालमणिजालकणगजाल सुत्तमउरितिरियातिय) कडगखड्डुग एगावलि कंग्सुक्त मगहगधरच्छ गेवेज्जसोणिसुत्तगतिलग फुल्लगसिद्धत्थियकण्णवालियससिसूस्उसभ चक्कयतलभंगक्तुडिय हत्थमालयहरिसकेऊस्वलक्पालंबपलंबअंगुलिज्जगवलक्ख-दीणार मालिया-चंद सूरमालिया-कंचिमेहलकलाक्पयरगपरिहेरगपायजालघंटिया-खिखिणिरयणोरु जालखडियावर णेउस्चलणमालिया कणमणिगलजालगमगरमुह विरायमाण णेऊर पचलिक्सहाल भूसणधारणीओ दसद्धवण्णरागरइयरक्तमणहरे(महार्घाणी णासानिःक्तास वायुवाह्याणि चक्षुर्हराणि वर्णस्पर्शयुक्तानि) हयलाला-पेलवाइरेगे धवले कणगखचियंतकम्मे आगासफालियसरिसप्पहे अंसुयणियत्थाओ आयरेणं तुसास्गोखीस्हास्दगरयपंडुस् दुगुल्लसुकुमालसुकयरमणिज्जउत्तरिजाई पाउयाओ वरचंदण चच्चियाओ वराभरणभूसियाओ सव्वोउयसुरभिकुसुमसुरइयविचित्त वरमल्ल धारिणीओ सुगंधिचुण्णंगरागवस्वासुपुप्फपूरगविराइया अहिक्सस्सिरीया उत्तमवस्धूवधूविया सिरी-सम्मणवेसा दिव्वकुसुममल्लदामपन्भंजलिपुडाओ(उच्चत्वेन) चंदाणणाओ चंदविलासिणीओ चंदद्धसमललाडाओ चंदाहियसोमदसणाओ उक्काओ विव उज्जोयमाणाओ विज्जुघणमिरी सूरदिपंततेय अहियतस्सण्णिगासाओ सिंगारागारचारुवेसाओ संगक्गयहसियमणियचेट्ठियविलास सललियसंलाकणिउण जुत्तोवयास् कुसलाओ सुंदरथण जघण वयण कस्चरण नयण लावण्ण रूवजोव्वण विलासकलियाओ सुरवधूओ सिरीसनवणीयमउयसकृमालतुल्लफासाओ ववगयकील कलसाओ धोयणिद्वंतरयमलाओ सोमाओ कंताओ पियदसणाओ सुरूवाओ जिणभत्ति दंसणाणुरागेणं हरिसियाओ ओवइयाओ यावि जिणसगासं दिव्वेणं सेसं तं चेव णवरं ठियाओ चेव । - તે સમયે ભગવાન મહાવીર સ્વામીની પાસે અનેક સમૂહોમાં અપ્સરાઓ- દેવીઓ પ્રગટ થઈ. તેના શરીરની કાંતિ અગ્નિમાં તપાવેલા પછી સ્વચ્છ જળમાં ધોયેલા શુદ્ધ સુવર્ણ જેવી હતી. તેઓ બાલ્યવસ્થા વ્યતીત કરીને યૌવનાવસ્થામાં પ્રવેશ કરી ચૂકેલી હતી અર્થાતુ બધી દેવીઓ નવયૌવનાઓ હતી. તેનું રૂપ અનુપમ સુંદર અને સૌમ્ય હતું. તે દેવીઓ નિરુપહત-રોગરહિત, અબાધિત અને સુંદર-શૃંગાર રસથી તારુણ્ય અવસ્થાથી શોભી રહી હતી. તેઓનું રૂપ સૌંદર્ય અને યૌવન સુસ્થિત હતું અને જરા અવસ્થાથી તદ્ન વિમુક્ત હતું. તે દેવીઓ સુરમ્ય વેશભૂષા, વસ્ત્ર, આભરણ આદિથી સુસજ્જ હતી, તેના લલાટ ઉપર પુષ્પ જેવી આકૃતિના આભૂષણ હતા. તેના કંઠમાં સરસવના દાણા જેવા વર્ણવાળી મણિઓથી બનેલી કંઠીઓ-કંઠસુત્ર અને ૧૮ સેરવાળા હાર, નવ સેરવાળા અર્પહાર, અનેક પ્રકારની મણિઓથી બનાવેલી માળાઓ, ચંદ્ર, સૂર્ય આદિ અનેક આકારવાળી માળાઓ હતી.કાનમાં રત્નોના કંડલ, બાહુઓમાં બાજુબંધ, કાંડાઓમાં માણેક જડેલા કંકણ, આંગળીઓમાં વીંટીઓ, કમર પર સોનાના કંદોરા અને પગમાં સુંદર ઘૂઘરીઓથી યુક્ત નુપૂર પહેરેલા હતા. તે દેવીઓના અંગ ઉપર સોનાના કડા આદિ અનેક પ્રકારના ઘરેણાઓ શોભી રહેલા હતા. તે દેવીઓએ પંચરંગી, બહુમૂલ્યવાન, ઘોડાની લાળ જેવા પાતળા અને નિઃશ્વાસની હવાથી ઊડી જાય તેવા અત્યંત હળવા, મનોહર સુકોમલ અને સુવર્ણમય તારોથી ભરેલી કિનારીવાળા, સ્ફટિક તુલ્ય
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy