SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ | ૧૮૦ | શ્રી વિપાક સૂત્ર સુબાહુકુમાર અને ધનપતિકુમારના જીવનમાં આ ભવ અને પૂર્વભવમાં નામાદિની ભિન્નતાની સાથે સાથે બીજું એટલું જ અંતર છે કે સુબાહુકુમાર દેવલોક અને મનુષ્યના ભવ કરતાં કરતાં અંતમાં મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ થશે. જ્યારે ધનપતિકુમાર તે જ જન્મમાં નિર્વાણ-મોક્ષ પામ્યા. II અધ્યયન-૬ સંપૂર્ણ ]
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy