SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ શતક—૧ : ઉદ્દેશક—; અહીં પ્રશ્ન એ છે કે દ્વીપ અને સમુદ્રોનો અંત પરસ્પર છ દિશામાં કેવી રીતે સ્પર્શે ? સર્વદ્વીપ અને સમુદ્રની ઊંડાઈ ૧૦૦૦ યોજનની છે. તેથી દ્વીપ અને સમુદ્રોનો અંત પરસ્પર નીચે, ઉપર અને ચારે દિશામાં સ્પર્શ કરે છે. આ રીતે છ દિશાની સ્પર્શના થઈ શકે છે. વસ્ત્ર વગેરેની જાડાઈ હોય છે તેની અપેક્ષા ઉપર નીચેની દિશા ઘટિત થઈ જાય છે. ૧૪૯ અઢાર પાપ સંબંધી ક્રિયા-વિચાર : ७ अत्थि णं भंते ! जीवाणं पाणाइवाय किरिया कज्जइ ? हंता, अत्थि । सा भंते! किं पुट्ठा कज्जइ, अपुट्ठा कज्जइ ? जाव णिव्वाघाएणं छद्दिसिं, वाघायं पडुच्च सिय तिदिसिं, सिय चउदिसिं, सिय पंचदिसिं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું જીવો દ્વારા પ્રાણાતિપાત ક્રિયા કરાય છે ? ઉત્તર– હા, ગૌતમ ! કરાય છે. પ્રશ્ન- હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે, તે શું સ્પષ્ટ છે કે અસ્પૃષ્ટ ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્પષ્ટ છે, તેમજ વ્યાઘાત ન હોય તો છ દિશાને અને વ્યાઘાત હોય તો કદાચિત્ ત્રણ, કદાચિત્ ચાર, કદાચિત્ પાંચ દિશાને સ્પર્શે છે. ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. ખ્ખર, અડા પ્નદ્ ? ગોયમાં !ડા ખ્ખર, ખો ८ સા મતે ! િડા अकडा कज्जइ । સા મતે !વિ અત્તડા ખ્ખર, પરવડા ગ્ગર, પશુમયડા [ફ ? गोयमा ! अत्तकडा कज्जइ, णो परकडा कज्जइ, णो तदुभयकडा कज्जइ । सा भंते ! किं आणुपुव्विं कडा कज्जइ, अणाणुपुव्विं कडा कज्जइ ? गोमा ! आणुपुव्विं कडा कज्जइ, जो अणाणुपुव्विं कडा कज्जइ । जा य कडा, जा य कज्जइ, जा य कज्जिस्सइ, सव्वा सा आणुपुव्विकडा, णो अणाणुपुव्विकडा त्ति वत्तव्वं सिया । છે? ભાવાર્થ :- પ્રશ્ન– હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે, શું તે કૃત છે કે અકૃત ઉત્તર– હે ગૌતમ ! તે ક્રિયા કૃત છે, અકૃત નહિ. પ્રશ્ન– હે ભગવન્ ! જે ક્રિયા કરાય છે, શું તે આત્મકૃત છે, પરકૃત છે કે ઉભયકૃત છે ? ઉત્તર– હે ગૌતમ ! તે ક્રિયા આત્મકૃત છે, પરકૃત કે ઉભયકૃત નથી.
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy