SearchBrowseAboutContactDonate
Page Preview
Page 510
Loading...
Download File
Download File
Page Text
________________ www.kobatirth.org સુરસુંદરીચરિત્ર. ભાઈનીપાસે આ દ્વીપમાંહું રહી.બાદ મરકેતુની વિદ્યાઆસિદ્ધ થઇ એ વાર્તા મ્હારા પિતાના જાણવામાં આવી એટલે કેટલાક વિદ્યાધરાનેસાથેલઈતેઓઅષ્ટાહિકમહાત્સવકરવામાટે ફરીથીઆ દ્વીપમાંઆવ્યા. ત્યારખાદ મ્હોટાઉત્સવવડે શ્રીજીને દ્રભગવાનના મહિમા કરીને વિધિપ્રમાણે વિદ્યાઓનું પૂજનપણુ તેમણેકયું. પછી માનવાલાયક સજનાનાં સન્માનપણુકયા. પૂજ્યજનાની પૂજાએકરી. તેમજ વિદ્યાધરાને અનેકપ્રકારનાં દાનઆપ્યાં, ઉત્તમપ્રકારનાં નૃત્ય, ગીતઅનેવાજીત્રાના આડંબરસહિત અઠ્ઠાઇ મહાત્સવ સારીરીતેપ્રસારકરાવ્યા. એમ દરેક વિધિ સંપૂર્ણ કરી મ્હારા પિતા આજે પ્રભાતમાં રત્નસંચય દ્વીપમાંગયા. તેમજ મરકેતુપણ બાકીનાં કાર્યસિદ્ધકરવામાટે અહીં રહ્યોછે. વળી તે આજે પ્રભાતકાલમાં આવશ્યકકાર્ય કરી જગલવામાટે બ હારનીકન્યાહતા. ત્યાં નજીકમાંરહેલા એક વાંસડાઓના વનમાં પડેલું ઉત્તમ પ્રકારનું એકખડુ તેના જોવામાંઆવ્યું. યમજીહ્વા સમાન ચકચિકત, તરૂણૢ તમાલપત્રસમાન કાંતિવાળું અને સ્મુરાયમાનકાંતિવડે અત્યંત દુપ્રેક્ષ્ય એવા તે ખડ્ગને કૌતુકવડે પેાતાના હસ્તમાં ગ્રહણકરીને નજીકમાં રહેલા વનની અ ંદર એક વાંસના જાળામાં તે ખગનીપરીક્ષામાટે એકદમ તેણેપ્રહારકયાકે તરતજ તે વાંશજાલિકા કપાઇગઇ. Shri Mahavir Jain Aradhana Kendra Yo Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્યાધરનાવધ. તેવામાં તે ઝડીનીઅંદર વિદ્યા સાધવા બેઠેલા કેાઈએક વિદ્યાધરનું મસ્તક કપાઇ ગયેલું તેના જોવામાં આવ્યું. જેના વામહસ્તમાં સ્થલ મૌક્તિકની માળા (જાપમાલા) ધારણકરેલીહતી, તેમજ પેાતાના હૃદયમાં વિદ્યાને જાપકરવાથી For Private And Personal Use Only
SR No.008670
Book TitleSursundari Charitam
Original Sutra AuthorN/A
AuthorDhaneshwarmuni
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1925
Total Pages635
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy