SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૪ ) અર્થ વળી હે યુધિષ્ઠિર ? જે વ્રતધારી હેય તેઓને બ્રાહ્મણ જાણવા જેઓ શસ્ત્ર ધારણ કરનારા હોય તેઓને ક્ષત્રિય જાણવાનું તેમજ જેઓ ખેતીનું કામ કરનારા હોય તેઓને વૈશ્ય જાણવા અને નોકરી ચાકરી કરનારાઓને શુદ્ર જાણવા. એ પ્રકારે વર્ણભેદ છે. ब्रह्मचर्यतपोयुक्ताः, समपाषाणकांचनाः । सर्वभूतदयायुक्ता, ब्राह्मणाः सर्वजातिषु ॥ १७४ ॥ અર્થ -બ્રહ્મચર્ય તથા તપયુક્ત તેમજ સમાન છે પાષાણ તથા સુવર્ણ જેમને, તથા સમગ્ર પ્રાણીઓ પ્રત્યે દયાવાળા, એવા સર્વે જાતિઓમાં બ્રાહ્મણે થાય છે ( હોય છે). ૧ ૩ ૨ ૪ शूरा वीराश्च विक्रांता, बह्रारंभपरिग्रहाः । संग्रामकरणोत्साहाः, क्षत्रियाः सर्वजातिषु॥१७॥ અથર-શૂરવીર, વિકાળ, ઘણું આરંભ પરિગ્રહવાળા, તથા રણસંગ્રામના કાર્યમાં ઉમંગી, એવા સર્વે જાતિઓમાં ક્ષત્રિઓ હોય છે. ( થાય છે. ) पंडिताः कुलजा दक्षाः, कलाकौशलजीविनः । कृषिकर्मकराश्चैव, वैश्यास्ते सर्वजातिषु ॥ १७६ ।। અર્થ -પંડિત, કુલિન, ડાહ્યા, કળાના કુશળપણથી આ ૬ ૫ ૧૦ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy