SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨° ) જીવિકા ચલાવનારા, તેમજ ખેતી કરનારા એવા, સર્વે જાતિઓમાં વૈશ્યા પણ હાય છે. ઊ ર ૧ ૩ ૬ ૪ મ के ब्राह्मणगुणाः प्रोक्ताः, किं तद्ब्राह्मणलक्षणम् । < ° ° ૧૧ ૧૩ ૧૨ एतदिच्छामि विज्ञातुं तद्भवान् दिशतां मम ॥ १७७ અર્થ: હવે યુધિષ્ઠિર પૂછે છે કે, હે ભગવાન્ ? બ્રાહ્મ©ાના ગુણા કયા કયા કહેલા છે? તથા તે બ્રાહ્મણનુ (બ્રહ્મ) લક્ષણ શું છે? તે જાણવાને હું ઇચ્છું છું; માટે તે આપ મતાવા? ૩ ७ ? મ ૧ यन्मां पृच्छसि कौंतेय ? ब्राह्मणानां तु लक्षणम् । ૧૪ ૧૧ ૯ ૧૩ ૧૨ शृणु ? तत्कथयामित्वां जनानां हितकाम्यया ॥ १७८ , અ:-ત્યારે હવે ભગવાન કહે છે, કે હે કુન્તાના પુત્ર યુધિષ્ઠિર ? જે તું મ્હને બ્રાહ્મણેાનું લક્ષણ પૂછે છે તે હું હને લોકોના હિતની ઈચ્છાથી કહુંછું, તે સાંભળ ? ૧ ૩ ૪ क्षांत्यादिभिर्गुणैर्युक्तो, न्यस्तदंडो निरामिषः । ७ ૬ ૧૦ ૯ सर्वभूतेषु च दया, प्रोक्तं ब्राह्मणलक्षणम् ॥ १७९ ॥ ૧ ૩ ૨ देवनागमनुष्येषु, तिर्यग्योनिगतेषु च । ૫ ૪ ૭ मैथुनं ये न सेवन्ते, चतुर्थब्रह्मलक्षणम् ॥ १८० ॥ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy