SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( २९३ ) अयाचकसुशीलानां, दोक्षितानां तपस्विनाम् । अहिंसकानां मुक्तानां, कुरु ? वृत्तिं युधिष्ठिर ?॥१७० અર્થ:–વળી હે યુધિષ્ઠિર ? યાચના નહી કરનારા, ઉત્તમ આચારવાળા, દીક્ષિત, તપસ્વી, હિંસા નહી કરનારા, તેમજ પરિગ્રહના ત્યાગી માણસનું તું પિષણ કર? निष्कांचनस्य युक्तस्य, दीक्षितस्य तपस्विनः । ब्रह्मयुक्तस्य कौंतेय ? भैक्षकव्रतचारिणः ॥ १७१ ॥ मर्थ:-द्रव्य नाही. रामनार, साय४, पीक्षित, तपस्वी, બ્રહ્મચારી, તેમજ ભિક્ષા માગી આજીવિકા ચલાવનારનું પણ डे युधिष्ठिर ? तु पोषण ४२ १ . अदीक्षितो ह्यमुक्तश्च, भैक्ष्यं भुंक्ते च यो द्विजः। ૯ ૧૨ ૧૩ ૧૧ ૧૦ ૧૫ ૧૪ आत्मानं नरकं नीयात् , दातार च न संशयः ॥१७२।। અર્થ-દીક્ષા વિનાને, તથા પરિગ્રહધારી જે બ્રાહ્મણ ભક્ષા માગીને જોજન કરે છે, તે પિતાને અને દાતારને પણ નરકમાં લઈ જાય છે, તેમાં સંશય નથી. व्रतिनो ब्राह्मणा ज्ञेयाः, क्षत्रियाः शस्त्रपाणयः । कृषिकर्मकरा वैश्याः, शुद्राः धेषणकारकाः ॥१७॥ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy