SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬ ) રત્નાથી જડેલા એવા આરિસા ભુવનમાં પણ અત્રે ઉત્તમ ભાવથી કેવળ જ્ઞાન મેળવ્યું છે પુનાદાર-(અનુષ્ટુઘુત્તમ) ર ૩ ૪ ૫ धनाढ्यत्वं च सौभाग्यं, विद्वत्वं सुपरिच्छदः । ૯ एकछत्रनृपत्वं च देवपूजाफलं मतम् ॥ १६७ ॥ અર્થ :-ધનાઢયપણું, સાભાગ્ય, વિદ્વત્તા, ઉત્તમ પિરવાર, તથા એકછત્રીરાજ્યપણું તે સમગ્ર દેવપૂજાનું ફળ માનેલું છે. ૧ ર્ ર ૪ दारिद्यमथ दौर्भाग्यं, मूर्खत्वं दुःपरिच्छदः । ૬ . . ૧૧ ૯ ૧૨ ૧૦ दुर्मित्रं दुर्नृपो दुर्धी, ते स्युर्देवपूजनात् ॥ १६८ ॥ અર્થ:–દરિદ્રતા, દુર્ભાગ્યપણું, દુષ્ટ પરિવાર, દુષ્ટ મિત્ર, દુષ્ટ રાજા, તથા દુષ્ટ બુદ્ધિ એટલાં વાનાં દેવપૂજાથી થતાં નથી. ૩ ૧ ર ૫ ૬ ७ यो हि देवार्चनं कुर्यात्, सैव हस्तः प्रशंसकः । ૧૦ ૧૧ ૧ ૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ तद्विना व सर्वस्याsपि, करो नीरर्थको मतः ॥ १६९ ॥ અર્થ-જે હાથ દેવપૂજા કરે, તેજ હાથ પ્રશંસનીય છે, અને તે દેવપૂજા વિના સર્વેના હસ્ત નિરર્થક માનેલે છે. ૧ ૨ ૪ ૫ ३ ૬ ये देवा ये पुमासच, शुद्धसम्यक्त्वधारिणः । ૯ . 9 ૧૦ ૧૨ ૧૩ ૧૧ બાજીપુયૈવજૂનાં તે, તિર્યંચો નારા ન ૨ / ૨૭૦ || For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy