SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અર્થ-જે દેવો તથા પરૂ શુદ્ધ સમકતને ધરનારા છે, તેઓજ દેવપૂજાને મેળવી શકે છે, પણ તિર્યંચ કે નારકીઓ મેળવી શકતા નથી. (પન્નાતિવૃત્ત૫ ) देवार्चनं भव्यजनैविधेयं, निरंतरं निर्मलभावयुक्तैः । सौभाग्यमत्र त्रिदिवं परत्र, सुर्याभवन्मुक्तिकरं क्रमेण ॥ અથ:-નિર્મળ ભાવવાળા એવા ભવ્ય લોકોએ નિરંતર દેવપૂજન કરવું, કેમકે, જેથી અહીંયા સોભાગ્ય તથા પરલોકમાં દેવગતિ પ્રાપ્ત થાય છે, તેમજ અનુક્રમે સૂર્યાભદેવની માફક મેક્ષ આપનારું થાય છે. ગુજar-(અનુષ્યવૃત્તમ) अयोमयोऽपि यो मयः, सुवर्णमुकुटोपमः । ૮ ૧ ૬ ૧૧ ૧૨ ૯ कृतो यद्गुरुणा नालं, तस्योपकारपूर्तये ॥ १७२ ॥ અર્થ:-લેખંડ સમાન માણસને પણ જેમણે સુવર્ણના મુકુટ સમાન બનાવે છે, એવા ગુરૂના ઉપકારનો બદલે વાળી શકાતા નથી. गुरुः प्रवहणं सम्यक् , संसारार्णवतारणे । यथा केशीकुमारोऽभूत् , प्रदेशीनृपतारकः ॥१७३॥ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy