SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રરૂર ) અર્થ:-પાંચને પાંચે ગુણવાથી ભાવનાઓ પચીસ પ્રકારની છે, અને તે ભાવનાઓથી મુનિઓ મહાવતેને અને મક્ષસ્થાનને સાધે છે. दाने शीले तपस्येव, भावना मिलिता यदि । तदा मोक्षसुखाकांक्षा, चिंतनीया जनैरिह ॥१६४॥ અર્થ:-દાન, શીળ અને તપમાં જે ભાવના મળેલી હાય, તેજ અત્રે લેકોએ મોક્ષસુખની ઈચ્છા ચિંતવવી. सर्वतो देशतश्चैव, विरतिः सफला तदा । यदा भावयुता लोके, स्वर्गमोक्षसुखप्रदा ॥१५॥ અદ-જે ભાવે કરીને યુક્ત હોય તેજ સર્વથી અને દેશથી વિરતિ આ લોકમાં સફળ થાય છે, તથા સ્વર્ગ અને મોક્ષના સુખને દેનારી થાય છે. ૧૧ षट्खंडराज्ये भरतो निमग्न,-स्तांबूलवक्त्रः सविभूषणश्च ૬ ૧૪ ૧૩ * ૧૧ आदर्शहये जटिते सुरत्न, निं स लेभे वरभावतोऽत्र ॥ અર્થ -છ ખંડના રાજ્યમાં આસક્ત થએલા, મુખમાં તાંબલવાળા, તથા આભૂષણવાળા, એવા ભરત મહારાજે ઉત્તમ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy