SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( રરર ) અર્થ –જેમ ઇદ્રના ધનુષ્યને હાથથી સ્પર્શ કરાતો નથી, તથા પવનને જેમ વશ કરી શકાતું નથી, તેમ પરસ્ત્રીનું મન પણ નિરંતર જાણી શકાતું નથી. लोके दुर्ग्रहता ख्याता, या सार्धसप्तवार्षिकी । परस्त्री सैव विज्ञेया, यतः प्राप्नोति चापदम् ॥१३०॥ અર્થ -દુનિયામાં જે સાડાસાત વર્ષની પનોતી પ્રખ્યાત છે, તે આ પરસ્ત્રીને જ જાણવી, કેમકે, તેથી દુઃખ થાય છે. ( રૂપગતિવૃત્તનૂ ) ૧૨ ૧૩ ૧ ૧૨ त्यजेत्स् दारसंगं, नोचेत्स पद्मोत्तरवद्भवेच्च । ( ૧૧ ૧૨ ૧૫ ૧૩ ૧૪ मतांतरे गौतमतापसस्य, दारानुरागाभवद्रवेःकिम्।१३१ અર્થ:-સુખાથી માણસે પરસ્ત્રીને સંગ ત્યજ, નહિતર પોતર રાજાની માફક આપદા થાય છે, વળી અન્ય દીનીઓમાં પણ તમાષિની સ્ત્રીના અનુરાગથી સૂર્યની શી દશા થઈ છે? તે વિચારો? પાપર-(અનુદૃાવૃત્ત). ૧૦ ૧ ૨ भवेयुः पाणिनः पापा,-त्कासश्वासज्वरादयः । सखायोऽपि कश्चि , नागश्रीवन्महीतले ॥१३२॥ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy