SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૭ ) સૂત્રમાંથી જાણીને તથા અન્ય વસુભૂતિ ચારની કથા સાંભળીને તે ચારીને હું પ્રાણી ? તું દૂર ત્યજ? અને જો તને ઉત્કૃષ્ટ સુખની ઇચ્છા હાય, તે તું રોહિણેય નામના ચારની માફક પુણ્યને ભજ ? નહિતર તારા કર્મના ઉદ્દયથી તારે દુર્ગતિનું માઠું ફળ ભોગવવું પડશે. परस्त्रीद्वार - ( अनुष्टुप्वृत्तम् ) ૩ ૧ * ૫ नित्यं मनोवचः कायै, यः परस्त्रीषु लंपटः । ૧૧ ૧૨ ૧૦ ૯ સપ્તે સ દિ દુ:ખ્યું , શ્વશ્રેષુ તારનાવિમ્ ॥ ૨૨૭॥ અ:-જે માણસ નિરંતર મન, વચન અને કાયાથી પરસ્ત્રીમાં લંપટ થાય છે તે માણસને નરકામાં તાડનાદિકનું દુઃખ સહન કરવું પડે છે. ૩ ૫ ૧ મ . 19 દુ रणे फलेच वृक्षश्चेत्, सुयशः स्यात्कुकर्मणः । ૧૪ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૫ कुवाक्याच्छं लभते य, तदा परस्त्रियः सुखम् ॥ १२८॥ અ:-જો રેતીના રણમાં વૃક્ષળ થાય, કુકર્મથી ઉત્તમ યશ થાય, તથા કુવચનથી જો સુખ મળે, તાજ પરસ્ત્રી. સેવનથી સુખ મળે. સ્ ૩ ૪ ७ ૬ પ્ ૧ इंद्रधनुः कराऽस्पृक्च, न वशः पवनो यथा । ૧૧ ૧૨ ૧૩ ૧૦ तथा दुर्ग्राह्यमेव स्यात् परस्त्रीहृदयं सदा ॥ १२९ ॥ For Private And Personal Use Only રે
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy