SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૨૨ અર્થ :-પાપથી પ્રાણીઓને કાસ એટલ ખાંસી, શ્વાસ તથા જ્વર આદિક વ્યાધિઓ થાય છે, તથા આ પૃથ્વીમાં તેને નાગશ્રીની માફ્ક નીચ સાખતા થાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ર ૩ ૧૪. ૪ ૫ +9 अमृतं कालकूटं स्था, न्मित्रं शत्रुः सुधीरधीः । G ૧ ૧૦ ૧૧ ૧૨ ૧૩ सज्जनो दुर्जनः पापा, द्विपरीतं फलं त्विह ॥ १३३ ॥ અ:–પાપથી અમૃત ઝેર થાય છે, મિત્ર શત્રુ થાય છે, ઉત્તમ બુદ્ધિવાળા નિર્બુદ્ધિ થાય છે, તથા સજ્જન દુજૈન થાય છે, એવી રીતે પાપથી વિપરીત ફળ થાય છે. ૫ ૭ ૬ ૧૪ ૮ ૧૦ गुणश्च दोषतां याति पापतो हृच्च शून्यताम् । ૧ ૧ ૧૨ ૧૩ ૨ હ 心 ૪ ज्ञानमज्ञानतामेव, भ्रमरोगादिव देहिनः ॥ १३४ ॥ シ અર્થ:-ભ્રમરાગથી જેમ, તેમ પાપથી પ્રાણીના ગુણા દોષપણાને પામે છે, હૃદય શૂન્યપણાને પ્રાપ્ત થાય છે, તથા જ્ઞાન અાનપણાને પામે છે. ૪ ૩ ૫ ૬ 19 दुष्टा रामा सुता दुष्टा, दुष्टाः परिजना जनाः । ૧૦ ૬૧ 1 ૧૨ ૨ भ्रातरो दुःखदातारः, पापाद्भवंति सर्वदा ॥ १३५ ॥ અર્થ :-પાપથી નિરતર સ્ત્રીઓ, પુત્રા, તથા ચાકરો પણ દુષ્ટ થાય છે, અને ભાઇએ સદા દુ:ખ દેનારાએ થાય છે, For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy