SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) मायामृषाद्वार. ૧ ૨ ૩ ૪ ૬ ૮ ૫ ૭ मनस्यन्यद्रचस्यन्यत् , मायामृषा च सोच्यते । ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૧ ૧૫ ૧૬ कदापि सुखदा न स्या,-द्विश्वे यथा पणांगना ॥९॥ અર્થ -મનમાં કંઈક અને વચનમાં કંઈક, તેને “માયા મૃષા” કહેવાય છે, માટે જગતમાં જેમ વેશ્યા સ્ત્રી, તેમ તે કદાપી પણ સુખ કરનાર નથી. ૧૦ ૧૧ ૧૨ ૭ ૮ ૧ फलं यथेंद्रवारुण्याः, कटुमायामृषावचः । अंतरंगधिया श्रेय,-स्करं न स्याद्यतोऽत्र च ॥९२ ॥ અર્થ-જેમ ઈન્ડવારૂણી નામની વેલડીનું ફળ કડવું છે, તેવું માયામૃષા વચન કડવું છે; માટે અંતરંગ બુદ્ધિથી આ દુનિયામાં તે કલ્યાણકારી હોતું નથી. खड्गधारां मधुलिसां, विद्धि मायामृषां ततः । वर्जनीया प्रयत्नेन, विदुषा शिवांछता ॥ ९३ ॥ અર્થ -માયામૃષાવાદને મધથી લીંપાએલી તલવારની ધારાસમાન જાણવું; તેથી કલ્યાણને ઈચ્છતા એવા પંડિતાએ પ્રયત્નપૂર્વક તેને ત્યાગ કરે. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy