SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૮ ) ( ૯ ૭ ૬ ૧૦ ૧૧ ૧૨ ૧૩ मुग्धप्रतारणाद्यर्थ मायामृषा वदेन च। पूर्व सुधानिभा सा च, यतोऽन्ते तत्फलं कटु ॥१४॥ અર્થ -ભેળા માણસને ઠગવાઆદિક માટે માયામૃષાવાદ બેલવે નહિ, કેમકે, પહેલાં તે તે અમૃત સમાન લાગે છે, પરતુ પરિણામે તેનું ફળ કડવું છે. મિથ્યા ત્યar. शत्रुभिर्निहितं शस्त्र, शरीरे जगति नृणाम् । यथा व्यथां करोत्येव, तथा मिथ्यात्वमात्मनः ॥१५॥ અર્થ-શત્રુઓએ શરીરપર ફેંકેલું શસ્ત્ર જેમ આ જગતમાં માણસને દુખ આપે છે, તેમ મિથ્યાત્વ શલ્ય આત્માને દુઃખ આપે છે. दुर्वचनं पराधोनं, शरीये कष्टकारकम् । शल्यं शल्यतरं तस्मात् , मिथ्यात्वशल्यमात्मनि।।९६ ' અર્થ-શલ્યસમાન કુવચન અને પરાધીનપણું જેમ શરીરને કષ્ટકારક છે, તેથી પણ વિશેષ શલ્પરૂપ એવું મિથ્યાત્વે આત્માને કફકારક છે. For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy