SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) 1 2 गस्ततो द्वेष,-स्तस्मात्क्लेशपरंपरा । ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ तद्वदादो रतिश्चार,-तिस्ततः कर्मवंधनम् ॥ ८४॥ અર્થ:-જેમ પ્રથમ રાગ અને તેથી છેષ, તથા તેનાથી કલેશની પરંપરા થાય છે, તેમ પહેલાં રતિ, તેનાથી અરતિ અને તેથી કર્મબંધન થાય છે. वरं छाया वरं वायु,-वरं पुत्रो वरं धनम् । ૧૦ ૯ ૧૦ ૧૧ ૧૩ ૧૪ ૧૫ वरं बंधुर्वरं जाये,-त्यादिरत्युद्भवं वचः ॥ ८ ॥ અર્થ:-છાયા ઉત્તમ છે, વાયુ ઉત્તમ છે, પુત્ર ઉત્તમ છે, ધન ઉત્તમ છે, બંધુ ઉત્તમ છે, તથા સ્ત્રી ઉત્તમ છે, ઈત્યાદિક વચન રતિથી ઉત્પન્ન થએલું જાણવું. उष्ण छाया धनं स्तोकं, वायुलूतादिसंयुतः।। ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ कुपुत्रः कुलटारामे,-त्याद्यरत्युद्भवं वचः ॥ ८६ ॥ અર્થ:-છાયા ઉષ્ણ છે, ધન થોડું છે, વાયુ લૂ આદિકવાળે છે, પુત્ર દુરાચારી છે, સ્ત્રી કુલટા છે. ઈત્યાદિક વચન અરતિથી ઉત્પન્ન થએલું જાણવું. ૨૧ रजांसि दशना यत्रा,-ऽधरोष्ठठिक्करीद्धयम् । मूर्खरसनापराप, वादगूथं समुद्धरेत् ॥ ८७ ॥ For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy