SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ર ) अन्यस्य तापनायथै, पैशून्य क्रियते जनैः । ૬ ૧૧ ૧૨ ૧૫ ૧૪ ૧૦ ૧૩ स्वात्मा हि तप्यते तेन, यदुसं स्यात्फलं च तत् ।।८१॥ અર્થ-બીજાને ખેદ આપવા માટે માણસે જે ચુગલી કરે છે, તેથી ઉલટ પિતાનો આત્મા છેદ પામે છે. કેમકે, જેવું લાગ્યું હોય તેવું ફળ મળે છે. दानं च विफलं नित्यं, शौर्य तर પૈ ર જિરે, વગાડશો મુવિ દરા અર્થ-જેના મનમાં કેવળ ચુગલી જ રહેલી છે, તેનું દાન હમેશાં નિષ્ફળ જાય છે, તથા તેનું પરાક્રમ પણ નિષ્ફળ થાય છે, અને તેનો અપયશ પૃથ્વીમાં વિસ્તાર પામે છે. રતિ-ઉતાર, न विद्यतेरतिःप्राज्ञै,न विद्येतारतिः पुनः । ૧૧ ૯ ૧૦ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ कर्माधीनं च सर्व स्या, त्ततस्तामल्पतांकुरु ॥ ८३ ॥ અર્થ-ડાહ્યા માણસને રતિ તેમજ અરતિ વિદ્યમાન હેતી નથી, કેમકે, સર્વ કર્મોને આધિન છે, માટે તે રતિ અરતિને અપ કરો ? For Private And Personal Use Only
SR No.008637
Book TitlePrakarana Sukhsindhu Part 2
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1921
Total Pages471
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy