SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १७० ) સ'ચય કરેલી તે તપ અને સચમે કરીને ધાવાઇ જાય-દૂર થાય. તેથી તેને ભાવતીર્થ કહીએ. ४ दंसणनाणचरिते सु निउत्तं जिणवरेहिं सव्वेहिं । १ ११ १० एएण होइ तित्य, एसो अन्नोवि पजाओ ॥११७॥ दर्शनज्ञानचारित्रे-षु नियुक्तं जिनवरैः सर्वैः । एतेन भवति तीर्थ - मेष अन्योऽपि पर्यायः ।। ११७ ॥ અ:-એટલા માટે સર્વ જિનંદ્રાએ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિષે તીર્થ કહેલું છે. એ પ્રમાણે બીજો પણ પર્યાય भगवा 67 ૧ . 3 + ४ सव्वो पुव्वकयाणं, कम्माणं पावए फलविवायं || अवरोहेसु गुणेसु अ, निमित्तमित्तं परो होई ॥ ११८ ॥ વ सर्वः पूर्वकृतानां कर्मणां प्राप्नोति फलविपाकम् । अपराधेषु गुणेषु च निमित्तमात्रः परो भवति ॥ ११८ ॥ અર્થ:-સર્વે જીવા પૂર્વભવે કરેલાં કર્માનાં મૂળ વિપાકને પામે છે. અપરાધાને વિષે અને ગુણાને વિષે બીજા ને નિમિત્ત માત્ર જ હોય છે. For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy