SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( १७५ ) ४ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ 3 ૯ ૬ धारिज्जइ इत्तो जलनिही, विकल्लोलभिन्नकुलसेलो । नहु अन्नजम्मनिम्मिय, सुहासुहो कम्मपरिणामो ॥ धार्यत इतो जलनिधि, रपि कल्लोलभित्र कुलशैलः । न वन्यजन्मनिर्मित - शुभाशुभः कर्मपरिणामः ॥ ११९ ॥ અર્થ:–પાતાના કર્યોાલે કરીને મ્હાડા પર્વતાને જેણે ભેદી નાંખ્યા છે એવા સમુદ્રને ધારણ કરી શકાય, પણ અન્ય જન્મ નિર્મિત શુભાશુભ કર્મના પરિણામને ધારણ કરી શકાય નહી. અર્થાત્ રોકી શકાય નહી. १ 3 * ご પ્ अकयं को परिभुंजइ, सकयं नासिज्ज कस्स किरकम्मं । ૧૨ ૧૧ ૧૩ १४ सकयमणुर्भुजमाणो, कीस जणो दुम्मणो होई ॥१२०॥ अकृतं कः परिभुङ्क्ते, स्वकृतं नश्यति कस्य किल कर्म ? | स्वकृतमनुर्भुजानः, कथं जनो दुर्मना भवति ? ।। १२० ॥ અ:-ન કરેલાં કર્મ કાણુ ભોગવે? અને પોતાનાં કરેલાં કર્મ કાનાં નાશ પામે છે? અર્થાત્ ન કરેલાં કઈ ભાગવતું નથી અને કરેલાં કર્મ કેાઈનાં નાશ પામતાં નથી. ત્યારે પાતાનાં કરેલાં કમને ભાગવતા થકા શા માટે પ્રાણી દુ:ખી મનવાળું થાય છે? For Private And Personal Use Only
SR No.008636
Book TitlePrakarana Sukhsindhu Part 1
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherVitthalbhai Jivabhai Patel Ahmedabad
Publication Year1920
Total Pages383
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy