SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૪ : ક્ષત્રિયકુંડમાં જન્મ્યા જિણંદજી, દિકુમરી હુલરાયા હો સ્વામ ! શિવસુખદાયા. ૧ માથાના મુગટ છે આંખાના તારા, જન્મથી મેરુ કપાયા હૈા સ્વામ ! શિવસુખદાયા. ૨ મિત્રાની સાથે રમત રમતાં, દેવે 'ભુજગ રૂપ ઠાયા હૈ। સ્વામ ! શિવસુખદાયા. ૩ નિર્ભય નાથે ભુજંગ ફેંકી, આમલકીક્રીડાને સાહાયા હા સ્વામ ! શિવસુખદાયા. ૪ મહાવીર નામ દેવનાથે ત્યાં દીધું, પડિત વિસ્મય પામ્યા હે સ્વામ ! શિવસુખદાયા. ૫ ચારિત્ર લઇ પ્રભુ કર્યા હઠાઇ, કેવળજ્ઞાન પ્રભુ પ્રગટાવી હો સ્વામ ! શિવસુખદાયા. ૬ હિંસા મૃષા ચારી મૈથુન વળી, પરિગ્રહ અરા બતાયા હૈ। સ્વામ ! શિવસુખદાયા. ૭ આત્મકમળમાં શૈલેશી સાધી, શિવસુખલબ્ધ ઉપાયા હૈા સ્વામ ! શિવસુખદાયા. ૮ : ( ભારતકા આલમમે–એ રાગ ) ભવપાર કરી ભાવ ભાવ ધરી, ભજીએ નિત્ય મહાવીરસ્વામી; જસ ગુણગણકા કછુ પાર નહી, દેખા નહી એસા નામીકો. ભવ૦ ૧. ત્રિશલાસુત મહાવીર નામ બડા, જપતા જો નહી ભકૂપ પડા; ૧ સપ. ૨ ઈંદ્ર. ૩ જૂહું. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy