SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir L: ૮૫ : ઇસ પ્રભુજીકી મોહે ધન લગી, પામરતા મોરી જાય ભગી. ભવ. ૨. સિદ્ધાર નંદન કંદ હરે, નિજ દાસ ભવજળ પાર કરો; તુમ નામ રટણ દિન-રાત કરું, નિજ દિલમેં ખૂબ આનંદ ધરું. ભવ૦ ૩. સંગમ આદિ ઉપસર્ગ કરે, મનમેં નહિં જિન જરી ભેદ ધરે; શુદ્ધ દ્વાદશાંગીકા જ્ઞાન દિયા, દ્રવ્ય ગુણ પર્યાય વિકાસ કિયા. ભવ૪. ભંગ સાત સ્યાદ્વાદ સાર દિયા, ભટકે નહીં હદયે સ્થાપ લિયા; નવ તત્ત્વજ્ઞાન પ્રકાશ કિયા, તસ દ્વારા સમકિત દાન દિયા. ભવ૦ પ. ચરણાનુગ તસ ભાવ ભરા, પાયા સે શિવવધૂકે વર; લેતે શિવ આનંદ નિત્ય નરા, એ સ્થાન સારમેં સાર ખરા. ભવ૦ ૬. તુજ સેવક યહ આનંદ ચહે, મુજ આત્મકમળ શુભ રેહ લહે; સૂરિ લબ્ધિ સાર દીયે મુજકે, એ દેતા વાર નહી તુજકે. ભવ૦ ૭. શ્રી પર્યુષણ પર્વનું સ્તવન ( શી કહું કથન મારી રાજ !—એ રાગ ) પર્વ પજુસણુ ભારી રાજ, પર્વ પજુસણુ ભારી; સે હર્ષ વધારી રાજ, પર્વ પજુસણુ ભારી. પુન્ય ઉદયથી પર્વને પામી, ધર્મ કર સુખકારી; ફરી ફરી માનવ ભવની આશા, રાખશે નહિં નરનારી રાજ. પર્વ. ૧. પ્રબળ પ્રમાદ દશા પરિહારી, જ્ઞાન ૧ તે નામનો મિથ્યાત્વી દેવ. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy