SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir : ૮૩ : હવે તેા આશરા હારા, કૃપાનાથ ! સ્વામી તું મારા; કરુણા લાવી પ્રભુ મારા, ગતિ માટીથી ઉગારા. ૨ તમે છે! સર્વ જીવાતા. વળી શિવપથના દાતા; ક્ષમાનિધિ દયાસાગર, મને દુ:ખમાંથી ઉગારા. ૩ કરી છે સને શાતા, વળી છે. અભયદાન દાતા; આપાને ધમની નાકા, ભવાય પાર ઉતારા. ૪ તારકતા સાંભળી તુજની, આવ્યા છુ. આશરે તારે; બિરુદ છે દુઃખભંજનનું, પ્રભુ ! તે થાઓને વ્હારે. ૫ અનંતા ગુણ છે તુજમાં, તેમાંથી અંશ આપેાને; સેવક શિર હસ્ત મૂકીને, ચરણમાં આપ સ્થાપાને. ૬ પ્રભુજી ! આપને છેડી, બીજા દેવા નહી યાચુ; મારે તે આપનું શરણું, બીજામાં હું નહીં રાચું. ૭ મને તેાક રાજાએ, કર્યો છે કાંકણી તાલે; બચાવા ભવાદધિમાંથી, પડયા છું આપને ખેાળે. ૮ દયાસિંધુ ! દયા લાવા, નાધારાની દયા લાવે; વ્હારે પ્રભુ માહરી આવેા, દુરિત-પ્જાથી સૂકાવા. ૯ સંકટથી દાસ છેડાવા, બચાવેા દુઃખ દરિયાથી; ઉદય નીતિ સૂરીશ્વરના, કરીને ખેચા ભવમાંથી ૧૦ શ્રી મહાવીર જિન સ્તવન 1 ( મથુરામાં ખેલ ખેલી આવ્યા-એ રાગ) વીર તારુંનામ વ્હાલુ લાગે હૈ। સ્વામ ! શિવસુખદાયા. ૧ નિરાધાર. For Private And Personal Use Only
SR No.008635
Book TitlePrachin Stavanadi Sangrah
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherKunvarji Anandji Shah Bhavnagar
Publication Year
Total Pages288
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy